Post Image 1
Post Image 2

બીગ સેલ 💥 ધમાકા ઓફર 💥

(❤) ➡️ અમે તમારા માટે એક ખાસ ઓફર લઈ આવ્યા છીએ ફક્ત 1100 રૂપિયામાં ઢોબર કૂકડો વેચવાનો છે. ઢોબર કૂકડો ફક્ત જો 1100 માં મળે તો જવા દેવાય નહીં આ કૂકડાની કિંમત વધુ હોય છે પણ અમારે ત્યાં ઓછી કિંમતે મળશે કુકડાને કોઈપણ જાતનું કેમિકલ ફીડ ખવડાવેલ નથી એકદમ નેચરલ કૂકડો છે કૂકડો 8 મહિનાનો છે સારો સાચવેલ છે નબળો કૂકડો નથી તમે ફોટામાં જોઈ શકો છો કે કૂકડો કેવો મોટો છે અને વજનમાં પણ છે.અમારી વિનંતી કે ભાવમાં દલીલ કરશો નહીં અમે ખોટ ખાય તમને સસ્તામાં આપીએ છીએ. એટલે હવે કાંઈ પણ ઓછું નહીં થાય. ⬅️ (❤)

₹1100

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Ukabhai Vaja

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ચીખલી, ઉના, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો