🐄 પંચગવ્ય ઉત્પાદન તાલીમ સારથી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંચગવ્ય ઉત્પાદન તાલીમનું આયોજન. 🌿 ગૌ આધારિત ઉત્પાદનો બનાવવાની તાલીમ 💼 સ્વરોજગાર માટે માર્ગદર્શન 📦 25+ ઉત્પાદનો બનાવવાની પ્રાયોગિક તાલીમ તાલીમમાં શીખવવામાં આવનાર ઉત્પાદનો: ગોબર ધૂપબત્તી, ધૂપ કપ, ગોમૂત્ર દીવા, ગોબર રાખડી, ગોબર માળા, ગોબર વેણા, ગૌમય શ્રીયંત્ર, ગણપતિ મૂર્તિ, શ્રી યંત્ર, ગૌમય મોબાઇલ/કમ્પ્યુટર સ્ટેન્ડ, પંચગવ્ય સાબુ, શેમ્પૂ, ફેસવોશ, દંતમંજન, હેર ઓઇલ, નસ્ય, ગૌવેદિક ઘી, અર્જુન ચા, સીધા બોલ અને ગોબર દીયા સેટ વગેરે. 🎯 તાલીમના મુખ્ય હેતુ ગૌ આધારિત 25+ ઉત્પાદનોની પ્રાયોગિક તાલીમ સ્વરોજગાર અને વ્યવસાય શરૂ કરવા માર્ગદર્શન કાચામાલ, બનાવટ, પેકિંગ, માર્કેટિંગ અને વેચાણની માહિતી 📍 સ્થળ: માધવપુર (ઘેડ), તા./જી. પોરબંદર 📞 સંપર્ક: 8401847725 “ગૌ સેવા થી રાષ્ટ્ર સેવા – ગૌ માતા નો આશીર્વાદ, દરેક ઘરમાં સમૃદ્ધિ અને આનંદ”
₹0
Saramana Mori
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Bharatbhai Rathod
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Jayu Ahir
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Aniruddhsinh Jadeja
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Yashpalsinh Gohil
જોવા માટે લોગિન કરો
ભાવનગર, ગુજરાત
તેજસ કણજરીયા
જોવા માટે લોગિન કરો
બોટાદ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર