Post Image 1

ટોટલ 10 બકરા સાટા કરવાના છે સામે

ટોટલ 10 બોકડા છે તેમાં ચારથી પાંચ ખાતા શીખેલા છે બહુ ખાતા આવડતું નથી હજી શીખ્યા છે શીખે છે હજી ખાતા મહિના દિવસના હશે અડધા અને અડધા મહિનામાં થોડીક વાર છે 20 થી 25 દિવસના પણ હશે એ બધા એકસાથે તેવાના છે સાતે ધોડે તોતાપુરી બકરી ચાલે સાથે તોડી તોતાપુરી બકરી ચાલે મેલુ ના હોવું પડે કે દાગ મોઢા પર ના ચાલે દસ બકરા છે વિડિયો ફોટા મળી રહેશે મંગાવજો તો

₹16000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Arman Sama

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ભદ્રાવડી, બોટાદ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો