Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

ગીર ગાય વેચવાની છે

ગીર ગાય વેચવાની છે બીજું વેતર ગાભણ છે ૧૦ દિવસ ની કાચી છે સાવ સોજી છે આગલા વેતર માં ૫+૫... લીટર દૂધ આવતું આચર ગરમી ની ફૂલ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગામ ગુણવંતપૂર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:- લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કિંમત:-૪૦૦૦૦ રાખેલ છે રૂબરૂ જોયા પછી કિમત થોડો ફેરફાર કરવા આવશે

₹40000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

જુનેદભાઈ બ્લોચ

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ગુણવંતપુર, પાટન વેરાવળ, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો