Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

આઇશર 333 હાઇડ્રોમેટિક,

આઇશર,333 હાઇડ્રોમેટિક, મોડલ 2011/12 બુક કાગળ કમ્પ્લેટ, ટોટલ કાગળ હાજર માં છે, એન્જીન ગિયર હાઇડ્રોલિક કંપની ફિટીંગ,90% કંડીશન આખું ઓરીજનલ કંપની કલર, પંખા પર ટચિંગ છે, બેટરી સેલ્ફ સ્ટાર્ટ, રજવાડી છત્રી નવી, રેડિયેટર નવું, ટાયર, 4 આખા, 80% ,એપોલો, હાલમાં કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે, ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે, કિંમત માત્ર ને માત્ર 2,10,000, તેમાં પણ ફેરફાર કરી આપશું, ગામ પ્રોપર અમરેલી,

₹210

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Jaypal Bhai Rajput Bamaniya

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

અમરેલી

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો