Post Image 1

મગફળીનો પાલો વેચવાનો છે.

મગફળીનો એકદમ સૂકો અને ઓછા દવાનો છંટકાવ કરેલો પાલો વેચવાનો છે. કુલ વિસ્તાર: પોણા 5 વીઘા પાલો: એકદમ સૂકો અને સારી ગુણવત્તાનો ભાવ: ₹160 પ્રતિ કિલો ભાવતાલ: સ્થળ પર વાતચીતથી થઈ શકશે.

₹22000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Vanraj Parmar

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જંગર, માળીયા હાટીના, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો