પહેલું વેતર ભીલી જાફરી ખડેલી વેચવાની છે સાવ સોજી છે. લંબાઈ ઊંચાઈ ફુલ છે હાડગજો સારું છે પાંચ મહિનાની વાણેલ છે નીચે પાડો છે બીજદાન કરાવેલ છે એક મહિનો થયો છે સવારે ત્રણ લીટર દૂધ આવે છે સાંજે 2.5 લિટર દૂધ આવે છે બંને ટાઈમ દોવા દે છે કીંમત 55000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹55000
રાજેશ કાછેલા
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Keshav Modhavadiya
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Sanjay Karmur
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Bharat Divraniya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Mahipatsinh Jadav
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
સંજય ભાઈ ધીરુ ભાઈ વંશ
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર