Post Image 1
Post Image 2
Post Image 3

ફોર વ્હીલ કાર વેચવાની છે

2017 નું મોડેલ છે. ૩ ઓનર છે. ટાટા ટિયાગો XM મોડેલ અને પ્યોર પેટ્રોલ માં છે. મેન્યુઅલ ગિયરબોક્સ છે. AC ની કન્ડિશન ખૂબજ સારી છે. પાવર વિન્ડો છે. ૨ ચાવી છે. મ્યુઝિક સિસ્ટમ ખૂબ જ સારી છે. ટાયર કન્ડિશન ૭૦% છે. ગાડી જોવા માટે માંડવી ના નાની ખાખર ગામ માં જોવા મળશે.

₹180000

Contact Details

Contact Person

Piyushsinh Solanki

Mobile Number

Login to view

Location

Small Khakhar, Mandvi, Kachchh (bhuj)

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download