પહેલું વેતર ભેંસ વેચવાની છે -વેતર = પહેલું -2.5 મહિનાની વિયાયેલ (વીયાયેલ તા. 14/08/2026) -દૂધ = 4 થી 5 લીટર એક ટાઇમનું -નીચે પાડો છે.. -ફેટ= 7 ની આસ પાસ. -ઘરનો વેલો છે.. ખેડૂત મિત્રો ને આપવાની હોય દલાલીભાઈઓ એ સંપર્ક કરવો નહિ... કિંમત=1.35લાખ નોંધ: ભેંસ માં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી... અમારો ઘરનોજ વેલો છે... આવ, આંચળ ,કે ગરમી કે કોઈ બીજી બીમારી નથી.. - વેચવાનું કારણ= ગીર ગાયનું ફાર્મ બનાવવુ હોવાથી આ એક ઘરની ભેંસ હોય આપી દેવી છે.. પહેલું વેતર હોય જે ખેડૂતને લાંબો ટાઈમ ભેંસ રાખવી હોય એના માટે સારું રહશે.. સરનામુ: મીઠાપુર, પ્રભાસ પાટણ, ગીર સોમનાથ (વોટ્સેપ મેસેજ કરવો ફોન કરવો નહિ.. ફોન કરવો હોય તો સાંજના 6 થી 8 કરવો )
₹135000
Contact Person
Shailesh Dodiya
Mobile Number
Login to viewLocation
Mithapur, Patan Veraval, Gir Somnath
Nileesh Aamipara
Login to view
Junagadh, Gujarat
જગમાલભાઈ બામરોટિયા
Login to view
Gir Somnath, Gujarat
Rahul Chauhan
Login to view
Devbhoomi Dwarka, Gujarat
Anan Patel
Login to view
Devbhoomi Dwarka, Gujarat
Mehul Sinh Rajput
Login to view
Bhavnagar, Gujarat
ગોપાલ ભાઈ શિયાળ
Login to view
Amreli, Gujarat
Join India's largest agricultural classified platform! Buy, sell, and discover everything you need for farming.
Get instant access to thousands of agricultural ads
Browse ads, check prices, and connect with dealers
Sell your products or find what you need
Trusted by 1.5M+ farmers across India
Join India's largest agricultural classified platform!
Trusted by 1.5M+ farmers