Placeholder Image

ખુટ લેવાનો છે

ખુટ નંદી. ઓ.ગીર ક્રોસ કે કાંકરેજ ક્રોસ ખુટ નંદી એનો બાપ એ બી એસ હોવો જોઈએ એવો લેવાનો છે એની માતા નુ દુધ ઉત્પાદન સારું હોવું જોઈએ. કોઈ ભાઈ પાસે હોય વેચવાનો હોય તો આ નંબર ઉપર પરશનલ ફોટા વિડીયો મોકલશો પછી ફોન કરજો. છ સાત મહિના નો હોય એવો ચાલે

₹0

Contact Details

Contact Person

Hamir Bhai Poonabhai Kumbhravadiya

Mobile Number

Login to view

Location

Madhapar, Rajkot

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download