Post Image 1
Post Image 2
Post Image 3

નટરાજ હરબમ થેશર મોડલ 2024

નટરાજ હરબમ થેશર મોડલ :-2024 બધા જ પાકો માં ચાલશે, બધા જ પાક જેવા કે ઘઉ, બાજરી, ગુવાર,કાંગ,જવ,વરીયાળી, ઈસબગુલ, ધાણા, મગ,અડદ, તુવેર, ચણા, સોયાબીન, અજમો, રાજગરો, તલી, મેથી, ચોળી, સૂર્યમૂખી ,રજકો , જૂવાર, ડુંગળી બી, જીરૂ માં બધાજ પાકો બેસ્ટ ચોખ્ખા માલ ની ગેરંટી. કંપની કંડીશન થેશર છે. અત્યાર નૂં નવુ મોડલ, 2024.. ડબલ એલિવેટર વાળું આખુ ઓટોમેટીક છે, કાંધૂ ટોકરી માં અને ચારણા માં પણ રાખી શકાય. ખાલી 50 થી 60 કલાક ચલાવેલ છે 2 થી 12 નંબર સુધી ની નાની મોટી જાળી 40 આસપાસ નાની મોટી જાળી 4 કટર નવું ટોપ જંબો મોડલ..2024 3 ફૂટ મોટુ ટોકરી. કિંમત માં નોર્મલ ફેરફાર થાશે

₹481000

Contact Details

Contact Person

Pareshbhai Dobariya

Mobile Number

Login to view

Location

Devalaki, Kunkavav Vadia, Amreli

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download