Post Image 1
Post Image 2
Post Image 3

700 વાર ઔદ્યોગીક પ્લોટ વેચવાનો છે

જુનાગઢ નવા બાયપાસની તદ્દન નજીક ધોરાજી રોડ ઉપર જય ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં 700 વારનો ઔદ્યોગીક પ્લોટ વેચવાનો છે. કારખાનું / ગોડાઉન બની શકે તેવું પ્રાઈમ લોકેશન. રોકાણ માટે ઉત્તમ જગ્યા. 18 મીટરનો RCC રોડ, લાઈટ, પાણી, સિક્યુરિટી, આંતરિક રસ્તા વિગેરે સુવિધાઓ

₹7000

Contact Details

Contact Person

મહેશભાઈ સાકરિયા

Mobile Number

Login to view

Location

Makhiyala, Junagadh

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download