Post Image 1

ફિનોલેક્સ ટપક અને ફુવારા

ખેડૂતો માટે મોટી ખુશખબર! ટપક વસાવવી બની વધુ સસ્તી અને સહેલી! સરકારના નવા નિયમ મુજબ GST 12% માંથી ઘટીને હવે ફક્ત 5%! અર્થાત – ઓછો ખર્ચ, વધુ બચત અને ઝડપી વળતર. ખેડૂત માટે ખેતર એટલે જીવન… અને પાણી એટલે સમૃદ્ધિ. દરેક ટીપા સાચી જગ્યાએ પહોંચે ત્યારે જ પાક આપે ભરપૂર ઉત્પાદન. ફિનોલેક્સ ટપક સિસ્ટમ – આંતરરાષ્ટ્રીય ગુણવત્તા, મજબૂત મટીરીયલ અને લાંબી ગેરંટી સાથે. ફિનોલેક્સ ટપક સાથે બચત કરો, ઉપજ વધારવો અને સમૃદ્ધિનું ભવિષ્ય બનાવો! હજારો ખેડૂતોનો વિશ્વાસ આજે ફિનોલેક્સ પર છે… કારણ કે ફિનોલેક્સ આપે વિશ્વસનીય સેવા, ટકાઉ પ્રોડક્ટ્સ અને પાક માટે શ્રેષ્ઠ ઉપાય. ફિનોલેક્સ ટપક – પાકની સુરક્ષા, ખેડૂતની સમૃદ્ધિ અને ભારતનો ગૌરવ. મોકો ચૂકશો નહીં! વધુ માહિતી માટે આજે જ કૉલ કરો: 8758859143 9586489746 સોલંકી જગદીશ ભાઈ

₹1

Contact Details

Contact Person

Jagdish Solanki

Mobile Number

Login to view

Location

Gardener Hatina, Malia Hatina, Junagadh

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download