Post Image 1
Post Image 2
Post Image 3

Honda City S Nov/2010 CNG – ટોપ કન્ડિશન, 24 KM CNG માઈલેજ

CNG માં શાનદાર માઈલેજ: 24 KM પ્રતિ કિલો કુલ ચાલ્યા છે: 1,56,000 KM કાર એકદમ ટીપ-ટોપ કન્ડિશન માં છે 7 ઇન્ચ Android સ્ક્રીન લગાવેલી છે સુપર્બ સાઉન્ડ સિસ્ટમ Insurance ચાલુ છે CNG પર્સિંગ થયેલું છે રિ-પર્સિંગ થઈ ગયેલું છે RC બુક પર્સિંગ વેલિડિટી સાથે છે 1 વર્ષ જૂના ટાયર લગાવેલા છે જરૂરી રિપેરિંગ અને સર્વિસ થઈ ગઈ છે કોઈ પણ પ્રકારનો ખર્ચ બાકી નથી ચાવી દાખલ કરો, એન્જિન સ્ટાર્ટ કરો અને લાંબી ડ્રાઈવ માટે નીકળી જાઓ એન્જિન, AC અને બધું પરફેક્ટ ચાલે છે સીધા ખરીદનારને વેચવાના છે. ગંભીર ખરીદદાર કૉલ કરે અથવા WhatsApp કરે Darshit Patel Rajkot

₹225000

Contact Details

Contact Person

Darshit Patel

Mobile Number

Login to view

Location

Wawdi, Rajkot

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download