*શિવ લહેરી રિયલ એસ્ટેટ* *જમીન લે વેચ માટે સંપર્ક કરો* 9879037892 આ 4 લોકેશન પર જમીન લેવાની છે કોઈ પાસે હોય તો સંપર્ક કરવા વિનંતી👇 ( 1 ) માર્કેટ કરતાં ઓછા ભાવમાં હોય તો સુરતની આજુબાજુ 30 થી 40 કરોડનો માલ લેવાનો થાય છે ( 2 ) બરોડા થી 10 થી 15 કિલોમીટરની આજુબાજુમાં રોડ ટચ 50 થી 60 વીઘા જગ્યા જોઈએ છે કોઈ પાર્ટી કે બ્રોકર પાસે હોય તો સંપર્ક કરવા વિનંતી🙏 ( 3 ) 400 થી 500 વીઘા જમીન લેવાની છે ચોટીલા થી લીંબડી સુધીમાં ચાલે એકરના 12 લાખ થી 14 લાખ સુધી ચાલશે કોઈ પાર્ટી કે બ્રોકર પાસે હોય તો સંપર્ક કરવા વિનંતી🙏 ( 4 ) રાજકોટ અટલ સરોવર પાસે 2 થી 5 એકર જગ્યા લેવાની છે કોઈ પાર્ટી કે બ્રોકર પાસે હોય તો જણાવવા વિનંતી🙏 *જમીન વેચવાની છે*👇 ( 1 ) 30 વીઘા કૂવો કનેક્શન નેસર પાણી ત્રણ સિઝનનું પાણી વાડીએ બાર + બાર નો રૂમ ઉપલેટા પાટણવાવ રોડ થી એક કિલોમીટર અંદર જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી સર્વે નંબર મોટીમારડ વિઘાના 11 લાખ રોડ ટચ ( 2 ) 14 વીઘા જામકંડોણા ભાયાવદર રોડ ટચ જીલ્લો રાજકોટ તાલુકો જામકંડોણા સર્વે નંબર હરિયાસણ વિઘાના 12 લાખ રૂપિયા ( 3 ) 5 વીઘા ઉપલેટા ભાયાવદર ડબલ પટ્ટી રોડ ટચ ઉપલેટા થી બિલકુલ નજીક જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઉપલેટા વિઘાના 16 લાખ નાના બજેટ માટે જમીન લેવા જેવી ( 4 ) 8 વીઘા જમીન સપાટ છે અત્યારે હાલમાં પડતર છે જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર સમઢીયાળા વિઘાના 4,25,000 ( 5 ) 20 એકર ખેરડી રફાળા રોડ થી બીજો નંબર બે કુવા કનેક્શન નેસર પાણી વાડીએ મકાનની ફૂલ સગવડ મઘરવાડા રફાળા ડબલ પટ્ટી રોડ થી બે કિલોમીટર અંદર જીલ્લો રાજકોટ તાલુકો રાજકોટ સર્વે નંબર રફાળા એકર ના એક કરોડને 20 લાખ ( 6 ) 22 વીઘા ખેતીલાયક જમીન વેચવાની છે જીલ્લો જામનગર તાલુકો જોડીયા સર્વે નંબર રણજીતપર વિઘાના 4.10 લાખ ( 7 ) 98 વીઘા વાવેતર થાય તેવી જગ્યા ભાયાવદર થી 9 કિલોમીટર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા વિઘાના 4 લાખ ( 8 ) ચેલા SRP ક્વાર્ટર ની પાછળ 27 વીઘા બોર કનેક્શન કેનાલના કાંઠે જીલ્લો જામનગર તાલુકો જામનગર સર્વે નંબર ચેલા વીઘાના 27 લાખ ( 9 ) જામનગર રિલાયન્સ ટાઉનશીપ ની બાજુમાં 71 વીઘા બે કુવા કનેક્શન નેચર પાણી ગાગવા ગેટ માધવ ફાર્મ ની બાજુમાં જીલ્લો જામનગર તાલુકો જામનગર વિઘાના 32,00,000 ( 10 ) જામનગર થી બિલકુલ નજીક 18 વીઘા નું ફાર્મ હાઉસ બાજુમાં કેનાલ જીલ્લો જામનગર તાલુકો જામનગર સર્વે નંબર વિજરખી વિઘાના 25 લાખ ( 11 ) સાડા પાંચ વીઘા બાજુમાં ફુલ ડેવલોપમેન્ટ ગ્રીન સીટી સોસાયટી રોડ ટચ ની બાજુમાં રવાપરા મોરબી વિઘાના 4 કરોડ 75 લાખ ( 12 ) 33 વિઘા કૂવો કનેક્શન નેચર પાણી વાળી માલ ભરવાનો ગોડાઉન જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર કોલકી વિઘાના 13 લાખ રોડ ટચ ( 13 ) માથક સુંદરી રોડ ટચ 20 વીઘા બોર કનેક્શન નેચર પાણીવાળી 50% માં લીંબુનું વાવેતર જીલ્લો મોરબી તાલુકો હળવદ સર્વે નંબર માથક વિઘાના 25 ( 14 ) 30 વીઘા કૂવો કનેક્શન નેચર પાણી ફરતી ફેન્સીંગ જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો થાન સરવે નંબર નવાગામ વિઘાના 6 લાખ ( 15 ) બાલાજી વેફર ની બાજુમાં ચાર એકર જિલ્લો રાજકોટ તાલુકો લોધીકા સર્વે નંબર વાજડી એકર ના 5 કરોડ ( 16 ) 8 વીઘા બરડીયા ગામથી એક કિલોમીટર અંદર કુવો સયારો સીઝન નું પાણી જીલો રાજકોટ તાલુકો જામકનોણા સર્વે નંબર બરડીયા વિઘા ના 10 લાખ ( 17 ) 114 વીઘા ઈશાપુર હડમતીયા રોડ ટચ બે કુવા બે બોર કનેક્શન વાડીએ મકાન નેસર પાણી કિલો જુનાગઢ તાલુકો જુનાગઢ સરવે નંબર ઇસાપુર વિઘાના 14 લાખ ( 18 ) રોડ ટચ 28 એકડ ચાલુ વાવેતર જીલ્લો અમરેલી તાલુકો અમરેલી સરવે નંબર ચાંદગઢ વિઘાના 4 લાખ રોડ ટચ ( 19 ) 50 વીઘા બે કુવા કનેક્શન નર્મદાનું પાણી વાડીએ બે માળના મકાન બીશેરો ટાઇલ્સ ની બાજુમાં જીલ્લો મોરબી તાલુકો હળવદ સર્વે નંબર ચરડવા વિઘાના 45 લાખ રોડ ટચ ( 20 ) 11 વીઘા ઘેટીયા ખીરસરા થી પડવલા સીદસર રોડ બોર કનેક્શન જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઘેટીયા ખીરસરા વીઘા ના 12,00,000 રોડ ટચ ( 21 ) 7 વીઘા લાઈટ ભીમોરા માણાવદર ડબલ પટ્ટી રોડ ટચ કુવો કનેક્શન ત્રણ સિઝનનું પાણી વયમાં 7 વીઘા વાવેતર 9 વીઘા જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર લાઈટ ભીમોરા ઉચ્ચક 60 લાખ ( 22 ) 15 વીઘા બોર કનેક્શન બેસીઝનનું પાણી ગામથી એક કિલોમીટર અંદર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર અરણી વિઘાના 7 લાખ ( 23 ) 20 વીઘા બરડીયા થી મોજ ખીજડીયા રોડ થી એક કિલોમીટર અંદર વિસ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર મોજ ખીજડીયા વીઘા ના 6 લાખ રોડ ટચ ( 24 ) 22 વીઘા ધોરાજી ઉપલેટા રોડ ટચ કુવો કનેક્શન નેસર પાણી વિઘાના 20 લાખ રોડ ટચ ( 25 ) જામજોધપુર અમરાપર 27 વીઘા કુવો કનેક્શન ત્રણ સિઝનનું પાણી ગોડાઉન રહેવાના મકાન વિઘાના સાત લાખ ( 26 ) 70 વિઘા જમીન કુવો કનેક્શન 2 સીઝનનું પાની જિલ્લો જુનાગઢ તાલુકો વિસાવદર સર્વે નંબર વેકરીયા વીઘા na 6 લાખ ( 27 ) 8 વીઘા રોડ થી બે કિલોમીટર જામજોધપુર નો સર્વે નંબર 70 લાખ ( 28 ) રોડ ટચ 6 વીઘા ગામથી બિલકુલ નજીક જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર બાલવા વિઘાના 10 લાખ ( 29 ) રોડ ટચ 5 એકર સરધાર હરીપર રોડ કુવો કનેક્શન પાણીવાળી જમીન ચારથી ત્રણ કિલોમીટર ભાવનગર રોડ જીલ્લો રાજકોટ સર્વે નંબર સરધાર એકર ના 1 કરોડ 60 લાખ ( 30 ) 30 વીઘા કૂવો કનેક્શન મકાન લોકેશન સારું બાજુમાં આંબાનો બગીચો છે આંબાની બાગ બાજુમાં જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર વડાળી વીઘા ના 6 lakh ( 31 ) 14.5 વીઘા શાપુર ગામના પાદરમાં ફૂલ સગવડ કુવો કનેક્શન બોર વાડીએ મકાન ગોડાઉન 30 નાળિયેરીના ઝાડ જીલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ સરવે નંબર શાપુર વિઘાના 25 લાખ કોન્ટેક્ટ કરો : 9879037892 🙏
₹500000
Safe. Simple. Local. That’s how deals happen on Piplana Pane.
અરવિંદ ઠુંમર
Login to view
Junagadh, Gujarat
Rina Solanki
Login to view
Rajkot, Gujarat
Rameshbhai V. Patel
Login to view
Rajkot, Gujarat
વરદ સાવલા
Login to view
Junagadh, Gujarat
Kano Varu
Login to view
Rajkot, Gujarat
Odedara Karan
Login to view
Junagadh, Gujarat
Join India's largest agricultural classified platform! Buy, sell, and discover everything you need for farming.
Get instant access to thousands of agricultural ads
Browse ads, check prices, and connect with dealers
Sell your products or find what you need
Trusted by 1.5M+ farmers across India
Join India's largest agricultural classified platform!
Trusted by 1.5M+ farmers