Post Image 1
Post Image 2
Post Image 3

જેસીબી વેચવાનું છે

માલિકે પોતે ચલાવેલું મશીન છે કંપની કન્ડિશન આખું મશીન છે ફુલ જવાબદારી સાથે આપવાનો છે મશીન ખાલી 68 સો કલાક ચાલેલું છે મશીનમાં આજ સુધી એક પાઇપ પણ બદલાવેલ નથી અને એક નટ પણ લોકલ નાખેલ નથી . જોવા કોલ કરો 9586100584

₹2750000

Contact Details

Contact Person

Jayeshbhai Dangar

Mobile Number

Login to view

Location

Neshda, Sihor, Bhavnagar

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download