Post Image 1
Post Image 2
Post Image 3

ગાય વેચવાની છે

ફોન કરવો નહીં કોઈ ભાઈને મેસેજ કરોઆ પેલું વેત્રી આપણે વેચવાની છે 1 વેતર છે 2.500 લિટર દૂધ દોરવામાં સાવ સોજી બે મહિનાની વિહાલ જે કોઈ ભાઈને લેવી હોય તે ભાઈ whatsapp માં મેસેજ કરે ફોન કરે નહીં વિડિયો ફોટા મળી જશે સાટું પણ કરવાનું છે સાટામાં જર્સી વાસળી હોય બે દોઢ બે વર્ષની

₹7500

Contact Details

Contact Person

જયરાજ ભાઈ કરપડા

Mobile Number

Login to view

Location

Thangarh, Surendranagar

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download