*🏠 ભાડે આપવાનું છે: 2 BHK ફૂલ ફર્નિચર નવું મકાન (ભાવનગર) 🏠* ખૂબ જ સરસ લોકેશન અને બધી જ સુવિધાઓ સાથેનું મકાન હવે ભાડે ઉપલબ્ધ છે. તમારે માત્ર કપડાં લઈને જ રહેવા આવવાનું છે! *✨ મકાનની વિશેષતાઓ:* - *રૂમ:* ૨ બેડરૂમ, ૧ હોલ, ૧ રસોડું, ૧ સ્ટોર રૂમ અને સુંદર માર્બલનું મંદિર. - *ફર્નિચર:* આખું મકાન ફૂલ ફર્નિચર સાથે, હવા-ઉજાસવાળું. - *સુવિધાઓ:* નવું AC, નવા પંખા, આકર્ષક POP લાઈટિંગ. - *પાણી અને ગેસ:* મ્યુનિસિપાલિટીના ૨ નળ કનેક્શન અને ગેસ લાઈન સુવિધા. - *પાર્કિંગ:* બ્લોક ફિટિંગ અને ઉપર શેડ સાથેનું મોટું પાર્કિંગ (૩ ફોર-વ્હીલર રહી શકે તેટલી જગ્યા). *🏰 સોસાયટીની સુવિધાઓ:* - એન્ટ્રીમાં મહાદેવનું મંદિર અને ચિલ્ડ્રન પાર્ક. - સિક્યુરિટી કેબિન અને સેફ્ટી માટે ગ્રીલ વાળો દરવાજો (પેક સોસાયટી). - સાવ નવું અને ફૂલ સિક્યોરિટી વાળું મકાન. *📍 લોકેશન:* સિદસર - ફુલસર રોડ, ભાવનગર. *💰 ભાડું:* ₹8000
₹8000
Razak Kabirani
Login to view
Gir Somnath, Gujarat
Laxman M Parmar
Login to view
Junagadh, Gujarat
Jemi Patel
Login to view
Rajkot, Gujarat
Odedra Rajubhai
Login to view
Devbhoomi Dwarka, Gujarat
દેવાત આલા ચાનપા
Login to view
Devbhoomi Dwarka, Gujarat
સાગર ગોઠી
Login to view
Junagadh, Gujarat
Join India's largest agricultural classified platform! Buy, sell, and discover everything you need for farming.
Get instant access to thousands of agricultural ads
Browse ads, check prices, and connect with dealers
Sell your products or find what you need
Trusted by 1.5M+ farmers across India
Join India's largest agricultural classified platform!
Trusted by 1.5M+ farmers