લાલપુર થી ખંભાળિયા ડબલ પટ્ટી સ્ટેટ હાઇવે ટચ પીર લાખાસર ગામનો સર્વે નંબર,21 વિઘા જમીન છે,700 ફૂટ રોડ પર મોરો મળે છે.એક વિઘાનો 15 લાખ ભાવ છે,મુદત 3 મહિના મળશે,સગવડ કઈ નથી,હોટલ,પેટ્રોલપંપ,ફાર્મ હાઉસ,કોઈપણ ધંધાને અનુરૂપ મોકાની રોકાણ કરવા લાયક જમીન વેચવાની. ઉપલેટાથી કુતિયાણા ચાર લાઇન નેશનલ હાઈવે ટચ 7 વિઘા જમીન,એક બોર લાઇટ કનેકશન,ફૂલ પાણીવાળો વિસ્તાર,એક વિઘાનો ભાવ ફક્ત11 લાખ રૂપિયા,મુદત 2 મહિના, ઓફર આવકાર્, મો જામનગર નજીક ફક્ત 15 કિમી.ઠેબા ચોકડીથી 7 કિમી.10 મિનિટનો રસ્તો,કાલાવડ જામનગર ફોર લાઇન રોડનું કામગીરી ચાલુ છે,સિંગલ પટ્ટી રોડથી 100 મીટર દૂર,મોટા થાવરીયા ગામ,બોર કૂવો મકાન લાઇટ કનેકશન,વાડીની બંને બાજુ સ્વતંત્ર રસ્તા,કાળી સમતળ જમીન,ફાર્મ હાઉસ લાયક એક વિઘાનો ભાવ 30 લાખ,મુદત 3 મહિના,બદલામાં 25% માલ ચાલશે,રોકડામાં ઓફર આવકાર્ય છે,
₹1234567
Safe. Simple. Local. That’s how deals happen on Piplana Pane.
રફીકભાઈ અબળા
Login to view
Junagadh, Gujarat
Jayraj Jadeja
Login to view
Devbhoomi Dwarka, Gujarat
સંજયભાઈ શીલુ
Login to view
Jamnagar, Gujarat
Vijay Der
Login to view
Amreli, Gujarat
Khachar Kuldeepbhai
Login to view
Rajkot, Gujarat
Sagy Dul
Login to view
Junagadh, Gujarat
Join India's largest agricultural classified platform! Buy, sell, and discover everything you need for farming.
Get instant access to thousands of agricultural ads
Browse ads, check prices, and connect with dealers
Sell your products or find what you need
Trusted by 1.5M+ farmers across India
Join India's largest agricultural classified platform!
Trusted by 1.5M+ farmers