Post Image 1
Post Image 2
Post Image 3

ભેંસ વેચવાની છે.

ભેંસ અંગે વેચાણની વિગતો આ ભેંસની કુલ કિંમત ₹1,73,000/- (રૂપિયા એક લાખ તોતેર હજાર પુરા) છે. ભેંસે બીજી વખત વિયાણ થવાની છે. 7 થી 10 દિવસમાં ભેંસ દૂધ આપતી સ્થિતિમાં થવાની છે. ભેંસના વિયાણનો સમયગાળો આશરે 6 થી 10 દિવસની વાર છે. ઉપરોક્ત ભેંસ સ્વસ્થ અને દૂધાળ બનવાની હોવાથી તેની વેચાણ કિંમત ₹1,73,000/- નક્કી કરવામાં આવેલ છે.

₹173000

Contact Details

Contact Person

Dharmesh Gohil

Mobile Number

Login to view

Location

Sankardi, Botad

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download