Post Image 1
Post Image 2

મગફળીની નીરણ (પાલો ) વેચવાનો છે

મગફળીની નિરણ પલડીયા વગરની,એકદમ લીલવણી,ઢોર પેટ ભરીને ખાઈ શકે તેવી ધૂળ વિનાની 26 વીઘા નીરણ કસથી વેચવાની છે. જરૂરિયાત મંદ ખેડૂતોએ તેમજ વેપારીઓએ સંપર્ક કરવો.

₹3500

Contact Details

Contact Person

Jitendrabhai Mavjibhai Gami

Mobile Number

Login to view

Location

Moti Ghansari, Keshod, Junagadh

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download