*શિવ લહેરી રિયલ એસ્ટેટ* *જમીન લે વેચ *તારીખ : 5 - 11 - 26* *આ બધી જમીન વેચવાની છે* 👇 ( 1 ) 25 વીઘા ભાણવર જામજોધપુર રોડ ટચ કુવો બોર કનેક્શન જીલ્લો દ્વારકા તાલુકો ભાણવર સર્વે નંબર વેરાડ વિઘાના 24 લાખ ( 2 ) 50 વીઘા રોડ થી 1 કિલોમીટર ચાલુ વાવેતર જીલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા સર્વે નંબર એયડા વિઘાના 4,50,000 ( 3 ) 50 વીઘા રોડ ઉપલેટા પોરબંદર હાઇવે થી પોણો કિલોમીટર 66 કેવી થી એક કિલોમીટર જીલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા સર્વે નંબર કુતિયાણા વીઘાના 8,50,000 ( 4 ) 45 વીઘા કૂવો બોર કનેક્શન ત્રણ સિઝનનું પાણી રહેવાના મકાન બાઘલા રોડ થી એક કિલોમીટર જીલ્લો જામનગર તાલુકો લાલપુર સરવે નંબર બાઘલા વિઘાના 14,25,000 ( 5 ) 70 વીઘા વાલાસણ ધ્રાફા રોડ થી એક કિલોમીટર અંદર બે કુવા કનેક્શન ત્રણ સિઝનનું પાણી આજુબાજુ પાડોશી પટેલ જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર વીઘા ના 13,25,000 ( 6 ) 30 વીઘા સારા લોકેશનમાં ભાણવડ થી બિલકુલ નજીક કુવો કનેક્શન બંગલા ટાઈપ બે માર્કના મકાન વાડીએ ઢોર બાંધવાના એક ઢારીર્યા મકાનની ફરતે વંડો જીલ્લો દ્વારકા તાલુકો ભાણવડ સર્વે નંબર ભાણવડ વીઘા ના 23 લાખ ( 7 ) 25 વીઘા લાલપુર વેરાડ રોડ થી અડધો કિલોમીટર કુવો બોર કનેક્શન મકાન જિલ્લો દ્વારકા તાલુકો ભાણવડ વીઘા ના ૧૮ લાખ ( 8 ) 48 વીઘા પોરબંદર જામનગર રોડ ટચ 3 કુવા કનેક્શન 3 સીઝન નું પાણી જિલ્લો દ્વારકા તાલુકો કલ્યાણપુર સરવે નંબર ખીરસરા વીઘાના 30 લાખ ( 9 ) 15 વીઘા ખીરસરા અડવાણા રોડ કુવો કનેક્શન 2 સીઝનનું પાણી સીટી ટાઈપ બંગલો જીલ્લો દ્વારકા તાલુકો કલ્યાણપુર સરવે નંબર ખીરસરા વીઘાના 22 લાખ ( 10 ) 10 વીઘા બોર કનેક્શન 3 સિઝન નું પાણી10 બાય 10 નો રૂમ ગામ કિલોમીટર રસ્તો સારો જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સરવે નંબર વાસજાળીયા વીઘાના 13,00,000 ( 11 ) 30 વીઘા લાલપુર ત્રણ પાટીયા રોડ થી 500 મીટર અંદર કુવો બોર કનેક્શન વાડીએ રહેવાના મકાન જીલ્લો જામનગર તાલુકો લાલપુર સરવે નંબર ગોવાણા વીઘા ના 17 લાખ ( 12 ) ખાતેદાર 14 વીઘા વાવેતર 25 વીઘા જામજોધપુર ગીંગણી રોડ થી એક કિલોમીટર બોર કનેક્શન નદીમાંથી પાઇપલાઇન નાખેલ ત્રણ સિઝનનું પાણી મજુર ને રહેવાય તેવા મકાન જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે સર્વે નંબર બાવીસી કોટડા વિઘાના 20 લાખ ( 13 ) 9 વીઘા માળીયા સામખયારી રોડ ટચ અવધ હોટલ ની પાછળ ફરતી ફેન્સીંગ કેસમાં પેમેન્ટ હોય તો માર્કેટ ભાવ કરતા 80 ટકામાં આપી દેવાનું છે ઉચક મા સાડા ચાર કરોડ ( 14 ) સારા લોકેશનમાં દ્વારકા સયાજી હોટલની બાજુમાં એક લાખ સ્પેર ફુટ પ્લોટીંગ વેચવાનું છે ફૂટ ના 1350 ( 15 ) 20 વીઘા જામનગર ત્રણ પાટીયા રોડ થી દોઢ કિલોમીટર અંદર ત્રણ સિઝનનું પાણી પાડોશી પટેલ જીલ્લો દ્વારકા તાલુકો ભાણવડ સર્વે નંબર વેરાડ વિઘા ના 14.25000 ( 16 ) 95 વીઘા રિલાયન્સ ની બાજુમાં કુવો કનેક્શન વાડીએ રહેવાની ફૂલ સગવડ વેપાર કરવા માટે બેસ્ટ જગ્યા જીલ્લો જામનગર તાલુકો લાલપુર 65 લાખમાં બેઠક થાય ( 17 ) 80 વીઘા રોડ થી બીજો નંબર બોર કનેક્શન ગોડાઉન ત્રણ સિઝનનું પાણી ભાયાવદર થી 9 કિલોમીટર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા વિઘા ના 10.25000 ( 18 ) 11 વીઘા લાલપુર જામનગર રોડથી બિલકુલ નજીક લાલપુર યાર્ડ ની બાજુમાં બોર કનેક્શન ત્રણ નું પાણી એક મકાન જીલ્લો જામનગર તાલુકો લાલપુર સરવે નંબર લાલપુર વિઘાના 30.00000 ( 19 ) 60 વીઘા કૂવો કનેક્શન ડેમમાંથી પાઇપલાઇન નાખેલ ત્રણ સીઝનનું પાણી મજુરને રહેવાય તેવા મકાન ગામથી દોઢ કિલોમીટર જિલ્લો દ્વારકા તાલુકો ભાણવડ સર્વે નંબર વેરાડ વીઘા ના 12,50,000 રોડ ટચ ( 20 ) 5 વીઘા ખાતેદાર વાવેતર 17 વીઘા નું કૂવો કનેક્શન મકાન ફરતી ફેન્સીંગ જીલ્લો દ્વારકા તાલુકો ભાણવડ સર્વે નંબર નવાગામ વીઘા ના 18 લાખ ( 21 ) 115 વીઘા રોડ થી બીજો નંબર ત્રણ બોર કનેક્શન ત્રણ સિઝનનું પાણી ગોડાઉન ભાયાવદર થી નવ કિલોમીટર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા વીઘા ના 10,50,000 ( 22 ) 19 વીઘા ખાગેશ્રી જામજોધપુર રોડ થી એક કિલોમીટર અંદર બોર કનેક્શન પાણીનો હોજ વાડીએ રહેવાય તેવા મકાન ફરતી ફેન્સીંગ ત્રણ સિઝનનું પાણી જીલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા સર્વે નંબર ખાગેશ્રી વીઘા ના 11 લાખ ( 23 ) 75 વીઘા ગામ થી એક કિલોમીટર 3 કુવા 3 બોર વાડીએ રહેણાક થાય તેવા મકાન મજુર ને રહેવાના અલગ મકાન ફૂલ લોકેશન મા જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સરવે નંબર જામજોધપુર વિઘા ના 16,50,000 ( 24 ) મુંબઈ કાંદીવલી વેસ્ટ 30000 સ્ક્વેર ફૂટ ટાઈટલ ક્લિયર માર્કેટ ભાવ કરતા 80% માં પ્લોટીંગ ઓનર ને આ પ્લોટીંગ તાત્કાલિકમાં વેચવાનો છે કોઈ પાર્ટી ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો વેલા કોન્ટેક્ટ કરવા વિનંતી ઉચકમાં ફાઇનલ 55 કરોડમાં આપવાનો છે ( 25 ) 38 વીઘા નેશનલ હાઈવે રોડ થી 1 કિમી અને કાળી ફળદ્રુપ જમીન, રાજકોટ થી 50 કિમી ગોંડલ થી 10 કિમી હાઈવે થી 800 મીટર સીમેન્ટ રોડ કુવો 3 બોર , ગોડાઉન, મકાન ખેતર ફરતે પીઢીયા ફેન્સીંગ ગામ:- ચોરડી તા:- ગોંડલ જી:- રાજકોટ વીઘા ના 42 લાખ રોડ ટચ ( 26 ) 35 વીઘા ઉપલેટા સરદાર ગઢ રોડ ટચ બોર કનેક્શન આજુબાજુ પાડોશી પટેલ જીલ્લો જુનાગઢ તાલુકો માંગરોળ સરવે નંબર ખડીયા વીઘાના 14 લાખ ( 27 ) 70 વીઘા લાલપુર જામનગર રોડ થી બીજો નંબર બે કુવા બે બોર કનેક્શન ત્રણ સીઝનનું પાણી રહેવાના મકાન ગોડાઉન સારા લોકેશનમાં જીલ્લો જામનગર તાલુકો લાલપુર સરવે નંબર લાલપુર વીઘા ના 28 લાખ રોડ ટચ ( 28 ) 70 વીઘા બુટાવદર ધ્રાફા રોડ બોર કુવો કનેક્શન ત્રણ સિઝન નું પાણી મકાન જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર ધ્રાફા વીઘા ના 12.50000 ( 29 ) 15 વીઘા વડાળી થી ખીજડીયા રોડ બીજો નંબર કુવો બોર કનેક્શન બે સીઝરનું પાણી એક રૂમ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર વડાળી વીઘા ના 10,25,000 ( 30 ) 20 વીઘા ચાવંડી માત્રાવડ રોડ થી અડધો કિલોમીટર અત્યારે પૂરેપૂરી જમીનમાં મગફળીનું વાવેતર જીલ્લો જામનગર તાલુકો કાલાવડ સર્વે નંબર ઉમરાળા વિઘાના 8,25,000 ( 31 ) 1000 વીઘા સિંગલ પટ્ટી રોડ સપાટ જમીન ફોર લાઇનનું કામ ચાલુ છે આ જમીન ટૂંક સમયમાં ફોર લાઇન ટચ થઈ જશે જામનગર જિલ્લામાં જીલ્લો જામનગર તાલુકો ધોળુ જોડિયા સર્વે નંબર હડિયાણા વિઘા ના 4.5 લાખ ( 32 ) 85 વીઘા વડાળી હરીપર રોડ 3 કુવા કનેક્શન વાડીએ રહેવાના મકાન પાડોશી પટેલ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર વડાળી વીઘા 12,50,000 ( 33 ) 40 વીઘા કુવો કનેક્શન ગોડાઉન રોડથી એક કિલોમીટર અંદર જીલ્લો રાજકોટ તાલુકો જામકનોણા સર્વે નંબર પાદરીયા વિઘાના 12.00000 ( 34 ) 50 વીઘા કૂવો કનેક્શન દ્વારકા રાજકોટ હાઇવે થી અઢી કિલો મીટર જામનગર સમાણા રોડ થી ત્રણ કિલોમીટર જીલ્લો જામનગર તાલુકો લાલપુર સરવે નંબર ખટિયા ઘાના 11,50,000 રોડ ટચ ( 35 ) 82 વીઘા બિનખેતી કરેલ અમદાવાદ આબુ અંબાજી રોડ ટચ બિનખેતી કરેલ માર્કેટ ભાવથી ઓછી કિંમતે આપવાની છે જીલ્લો મહેસાણા તાલુકો કડી સર્વે નંબર ચાંદરડા ઉચક ભાવ 151 કરોડ ( 36 ) 17.5 વીઘા રોડ થી બીજો નંબર સાતબારમાં 19.5 વીઘા વાવેતર 40 વીઘા નું કૂવો કનેક્શન કેનાલના કાઠે 3 સિઝનનું પાણી જિલ્લો દ્વારકા તાલુકો ભાણવર સર્વે નંબર નવાગામ વીઘા ના 17.25,000 ( 37 ) 35 વીઘા બે કુવા કનેક્શન બે સીઝરનું પાણી કરાર જમીન ચાલુ વાવેતર વાળી રોડ થી બે કિલોમીટર અંદર આજુબાજુના ખેડુ પટેલ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા ભાયાવદર થી 9 કિલોમીટર વિઘાના 7,50,000 ( 38 ) 15 વીઘા રોડ થી બીજો નંબર કેનાલનું પાણી જીલ્લો ભુજ તાલુકો રાપર સર્વે નંબર સુરબા વાંઢ વિઘાના 2.5 લાખ ( 39 ) 33 વીઘા જામજોધપુર વનાણા રોડ થી બીજો નંબર એક કૂવો ત્રણ બોર ડેમમાંથી પાઇપલાઇન નાખેલ ત્રણ સિઝનનું પાણી વાડીએ રહેવાય તેવા સારા મકાન જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સરવે નંબર વનનાણા વીઘા ના 15,50,000 ( 40 ) 80 વીઘા કેનાલના કાઠે બે કનેક્શન ત્રણ સીઝનનું પાણી મજુર ને રહેવાય તેવા મકાન ચંદ્રવાડા રોડ થી 2.5 કિલોમીટ અંદર જિલ્લો દ્વારકા તાલુકો કલ્યાણપુર સર્વે નંબર રાવલ વિઘાના 7 લાખ રોડ ટચ ( 41 ) 12.5 વીઘા બગોદર તારાપુર રોડ ધોલેરા લોથલ થી 4 કિલોમીટર જીલ્લો અમદાવાદ તાલુકો ધોળકા સર્વે નંબર બગોદર વીઘા ના એક કરોડ 25 લાખ રોડ ટચ ( 42 ) 1000 વીઘા સોલાર માટે બેસ્ટ જગ્યા 66 kv થી 2 km ની અંદર અમદાવાદ મહેસાણા હાઇવે થી 200 મીટર જીલ્લો મહેસાણા તાલુકો સતલાસણા સર્વે નંબર ટીંબા વિઘાના 4,25,000 ( 43 ) 60 વિઘા કાલાવડ થી 15 કિલોમીટર કૂવો કનેક્શન બે સીઝન નું ફૂલ પાણી રોડ થી દોઢ કિલોમીટર જીલ્લો જામનગર તાલુકો કાલાવડ સર્વે નંબર ટોળા વિઘાના 1200000 રોડ ટચ ( 44 ) 8 વીઘા વડાળી રાજકોટ રોડ ટચ કૂવો કનેક્શન બે સીઝન નું ફૂલ પાણી જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર વડાળી વીઘાના 14,50,000 ( 45 ) 15 વીઘા ખજુડા ટીમડી રોડ થી એક કિલોમીટર અંદર બોર કનેક્શન જીલ્લો રાજકોટ તાલુકો જામકંડોણા સર્વે નંબર સોડવદર વિઘાના 11 લાખ ( 46 ) 9 વીઘા કૂવો કનેક્શન બે સિઝનનું પાણી જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર સીદસર વીઘા ના 13 લાખ ( 47 ) 50 વીઘા ભાયાવદર ખીજડીયા રોડ થી એક કિલોમીટર અંદર બે કુવા એક બોર બે સીઝન નું ફૂલ પાણી વાડીએ રેણાંક થાય તેવા મકાન જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર વડાળી વીઘા ના 11,50,000 ( 48 ) 9 વીઘા ભાયાવદર ખારચીયા રોડ ટચ બોર કનેક્શન પાણીવાળી જગ્યા સારા લોકેશનમાં જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ખારચીયા વીઘા ના 20 લાખ ( 49 ) 20 વીઘા કૂવો કનેક્શન ડેમ પરથી પાઇપલાઇન નાખેલી 3 સિઝનનું પાણી જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર સર્વે નંબર વેરાડ વિઘાના 14.00000 ( 50 ) 35 વીઘા બે બોર કનેક્શન બે સીઝનનું પાણી ગામ થી એક કિલોમીટર જીલ્લો રાજકોટ તાલુકા ઉપલેટા સર્વે નંબર સાજડીયારી વિઘાના 13 લાખ રોડ ટચ ( 51 ) ગામના પાદરમાં 20 વીઘા કૂવો કનેક્શન ત્રણ સિઝનનું પાણી મકાન ભાયાવદર થી 9 કિલોમીટર દૂર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા વિઘાના 13.00000 રોડ ટચ ( 52 ) 18 વીઘા ચિત્રાવડ થી સાતોદર રોડ ટચ કુવો કનેક્શન બે સીઝનનું પાણી જિલ્લો રાજકોટ તાલુકો જામકનોડા સર્વે નંબર ચિત્રાવડ વિઘાના 13.50000 ( 53 ) ખાતેદાર થાવા માટે રોડથી સીબીજો નંબર સાડા ત્રણ વીઘા ચાલુ વાવેતર વાળી જમીન જીલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા સર્વે નંબર મીતાણા 16 લાખમાં ઉચક ( 54 ) 27 વીઘા કૂવો કનેક્શન નેસર પાણી મકાન રોડ થી બિલકુલ નજીક જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી સરવે નંબર તોરણીયા વિઘાના 17.5 લાખ ( 55 ) 15 વીઘા બોર કનેક્શન બે સીઝન નું પાણી ગામથી દોઢ કિલોમીટર દૂર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ટીંબડી વિઘાના 12,50,000 ( 56 ) રિલાયન્સ ની બાજુમાં રોડ ટચ 25 વીઘા કુવો કનેક્શન બે સિઝનનું પાણીજીલ્લો જામનગર તાલુકો લાલપુર સરવે નંબર શ્વેતાલુસ વિઘાના 75 લાખ ( 57 ) 15 વીઘા ત્રણ સિઝનનું પાણી વાડીએ મોટો રૂમ ગામથી 2.5 km દૂર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઢાંક વીઘા ના 12.00000 રોડ ટચ ( 58 ) 45 વીઘા વાલપુરા બનાસકાંઠા રોડ બે બોર કનેક્શન નેચર પાણી મકાન પરથી ફેન્સીંગ જીલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ સરવે નંબર વાલપુરા વીઘા ના 13,50,000 ( 59 ) 38 વીઘા પાંચ દેવડા બાવડીદર રોડ થી અડધો કિલોમીટર બે બોર કનેક્શન ગોડાઉન મકાન ફરતી ફેન્સીંગ 2 સીઝનનું પાણી જીલ્લો જામનગર તાલુકો કાલાવડ સર્વે નંબર પાંચ દેવડા વીઘાના 14,50,000 ( 60 ) 19 વીઘા જુનાગઢ થી બિલકુલ નજીક બોર કનેક્શન 3 સિઝનનું પાણી જિલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ સરવે નંબર મજેવડી વીઘા 21.5 લાખ ( 61 ) 56 વીઘા 1 કુવો 1 બોર કનેક્શન બે સિઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર કલારીયા વિઘાના 11,11,111 ( 62 ) 5 વીઘા ઉપલેટા ભાયાવદર ડબલ પટ્ટી રોડ ટચ ઉપલેટા થી બિલકુલ નજીક જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઉપલેટા વિઘાના 21 લાખ રોડ ટચ ( 63 ) 11 વીઘા ઘેટીયા ખીરસરા થી પડવલા સીદસર રોડ બોર કનેક્શન જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઘેટીયા ખીરસરા વીઘા ના 13,00,000 *તારીખ : 5 - 11 - 2026*
₹5800000
Safe. Simple. Local. That’s how deals happen on Piplana Pane.
પરેશભાઈ યાદવ આહીર
Login to view
Devbhoomi Dwarka, Gujarat
Mayur Ahir
Login to view
Jamnagar, Gujarat
Lakhmanbhai Ahir
Login to view
Junagadh, Gujarat
Bhavesh Ahir
Login to view
Devbhoomi Dwarka, Gujarat
Bhavesh Chovatiya
Login to view
Amreli, Gujarat
Anil Ahir
Login to view
Devbhoomi Dwarka, Gujarat
Join India's largest agricultural classified platform! Buy, sell, and discover everything you need for farming.
Get instant access to thousands of agricultural ads
Browse ads, check prices, and connect with dealers
Sell your products or find what you need
Trusted by 1.5M+ farmers across India
Join India's largest agricultural classified platform!
Trusted by 1.5M+ farmers