Post Image 1

ફ્રીજ વેચવાનું છે. 97253 78477

સેમસંગ કંપની નુ 419 લીટર નું અત્યારનું લેટેસ્ટ મોડલ 2026 નુ.નવું ફ્રીજ હો ભાઈ જૂનું નઈ નવે નવું ભાવ માં બિલ કિંમત -66000 અને વેચવાનું 60000 માં ડબલ ડોર નું હો ભાઈ બજાર ભાવ કરતાં સસ્તું અને બિલ ની તારીખ 27/10/2026 અને 10 વર્ષ ની વોરંટી અને ફિટિંગ પણ કરી આપવામાં આવશે. તો વેહલી તકે વેલા તે પેલા લઈ જાવ

₹0

Contact Details

Contact Person

Yagnik Sojitra

Mobile Number

Login to view

Location

Keshod, Junagadh

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download