Post Image 1

G20 નો પાલો વેચવા નો છે

જી-૨૦ (G-20) નો એકદમ સરસ મજાનો મીઠો ચારો ઉપલબ્ધ છે! ​🔹 વિશેષતા: ૧૫ વીઘાનો મોટો જથ્થો છે. 🔹 સ્થળ: થાણા પીપળી ગામ 🔹 ઢગલો છે ઊંચો અને ભાવ છે એકદમ નીચો! ​🏃‍♂️ વહેલા તે પહેલાના ધોરણે તકે ખાસ જોઈ જજો અને લાભ લેજો જી!

₹6900

Contact Details

Contact Person

Mayank Sinojiya

Mobile Number

Login to view

Location

Thanapipali, Vanthli, Junagadh

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download