બાલાજી થ્રેશર (Balaji Thresher)

ડબલ તથા સિંગલ એલિવેટર બાલાજી થ્રેશર બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ 3 ફૂટ ડબલ એલિવેટર થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 3 ફૂટ નો ઓર . બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે. દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે. કાંધાના એલિવેટર દ્વારા ઓટોમેટિક કાંધુ ચારણામા તથા કટરમા જતું રહે જેનાથી કામ ગીરી સરળ બની. કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. બેલ્ટ ઢીલા ટાઇટ કરવા ની સરળ સિસ્ટમ અને કટર જાળી બહારથી જ ઉંચી નીચી કરવાની સિસ્ટમ જેથી ખેડૂતનો સમય બચી જાય .જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ 9825245781 : સુરેશભાઈ બાલાજી થ્રેશરના વિડીયો જોવા નીચેની યુટયુબ લીંક ઉપર ક્લિક કરો. https://goo.gl/dyRWGq

₹475

Contact Details

Contact Person

Balaji Engineering

Mobile Number

Login to view

Location

Unja, Unjha, Mahesana

Safe. Simple. Local. That’s how deals happen on Piplana Pane.

Similar Posts

View All
Piplana Pane App Icon Install our mobile app for faster posting and latest prices!
Download