• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

બધી જાહેરાતો

બધા ફ્રુટના કલમી રોપાવો મળશે
બાગાયત માટે તમામ પ્રકારના kalmi રોપાવો હાજરમાં મળશે જેમકે....... 🥭 કેસર આંબા ની કલમ 🥭બારમાસી આંબાની કલમ 🥭હિમસાગર આંબાની કલમ 🥭આમ્રપાલી આંબાની કલમ 🍈સીતાફળમાં 18 જાતની અલગ અલગ કલમો 🍑tiven pink જામફળ ની કલમ 🍏વી એન આર વન કેજી જામફળ ની કલમ 🍐 L49 જામફળ ની કલમ 🍑 લાલ જામફળ ની કલમ 🪴 ચીકુ ની કલમ 🪴ગ્રીન ફણસ ની કલમ 🪴 રેડ ફણસ ની કલમ 🪴 પિંક ફણસ ની કલમ 🪴કાશ્મીરી red બોર ની કલમ 🫒 થાય એપલ બોર ની કલમ 🫒 મિસ ઈન્ડિયા એપલ બોર ની કલમ 🫒બોલ સુંદરી એપલ બોર ની કલમ 🍊 માલતા ની કલમ 🍊મોસંબી ની કલમ 🍊 થાય બતાવતી ઓરેન્જ ની કલમ 🍊ચાઈનીઝ કમલાની કલમ 🪴 સફેદ જાંબુ ની કલમ 🪴લાલ જાંબુ ની કલમ 🪴સફેદ શેતૂર ની કલમ 🍋દેશી કાગદી લીંબુ ની કલમ 🪴અંજીર ની કલમ 🌴 નાળિયેરીના રોપા તેમજ વિવિધ કલર ના💐⚘️🌹🌷 ગુલાબ ની કલમ હાજરમાં વ્યાજબી ભાવે મળશે
...વધુ વાંચો
મારુતિ ફાર્મ એન્ડ નર્સરી Verified User
ગૌ શાળા ભાડે આપવાની છે.
*ગૌશાળા ભાડે આપવાની છે* ગૌશાળા ગાંધીનગર થી અંદાજી 70 કિલોમીટર દૂર છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં અલવા ખીલોડીયા ગામમાં છે. મેઇન highway થી પાંચ કિલોમીટર અંદર છે. ગૌશાળામાં એકસો ગાય અથવા અન્ય પશુ રહી શકે તેવા બે મોટા શેડ છે. ત્રણ રૂમ છે. બે મોટા ગોડાઉન છે અને બાયોગેસ પ્લાન્ટ છે. કુદરતી ખાતર બનાવવાના ત્રણ યુનિટ છે, અને સોલાર સિસ્ટમ લગાડેલી છે. ગૌશાળામાં ગૌશાળાની સાથે બે વીઘા જમીન ઘાસ ઉગાડવા માટે પણ આપવામાં આવશે. ગૌશાળામાં પાણીના બે મોટા બોર છે અને પાણીની પૂરતી વ્યવસ્થા છે. ૧૦૦ ફૂટે પુષ્કળ પાણી છે. મજૂરી સસ્તી, પૂરતા માણસો મળે છે. આજુબાજુના પાંચ કી.મી.ના રેડિયસમાં ફ્કત ગૌશાળામાં જ ૨૪ કલાક વીજળીની "જ્યોતિગ્રામ" સુવિધા છે જેથી દૂધના સંગ્રહ, પ્રોસેસિંગ માટે પૂરતી સગવડ છે. આજુબાજુ થી વધારે દૂધની જરૂરીયાત પ્રમાણે દૂધ મળી શકે. ગૌશાળા છેક સુધી પાકા રોડથી જોડાયેલી છે. સંપર્ક : મો. +91 99784 06049 [email protected]
...વધુ વાંચો
Dinesh Tilva Verified User
ડ્રીલ મશીન
નાના મોટા કારીગરો માટે ખુશ ખબર ત્થા લેથ ના કારીગરો માટે ખુશ ખબર. અને ખેડૂતો ભાઈઓ માટે પણ ખુશ ખબર કારણ કે હવે તો ખેડૂત ભાઈઓ પણ તેમના નાના-મોટા ઓજારો માટે નાનું લેથ મશીનની ખરીદી કરે છે.. તો અત્યારે ખાસ ઓફર રાખવામાં આવે છે ઓટોમેટિક સ્ટેન્ડ ડ્રિલ મશીન અર્ધા નું મોટર સાથે કિંમત રૂપિયા 7500 થી શરૂ થાય છે. પછી મોટી ડ્રીલ જોતી હોય તો તેના ભાવ અલગ રહેશે. તો મિત્રો રાહ કોની જુઓ છો આજે જ બુક કરાવો અથવા અમારા શોરૂમની એકવાર રૂબરૂ મુલાકાત લો. જે કોઈ ગ્રાહક મિત્રો અમારા શો રૂમ પર પહોંચી નથી શકતા તેના માટે કુરિયર સર્વિસ દ્વારા પહોંચી જશે. *#❤️ ક્યારેય તો આવો UPALETA* *અકરમ ટુલ્સ એન્ડ નેશનલ ટુલ્સ* *ગાંધી ચોક ત્રણ કમાન ઉપલેટા.* ફોન.. (02826) 221220 *Mo.. 97278 35220*
...વધુ વાંચો
Aman Palti Verified User
મિલકિંગ મશીન વેચવાનું છે.
ફિક્સ ટાઈપ નું મિલકિંગ મશીન વેચવાનું છે, તબેલા માટે ખરીદીને રાખેલું મશીન છે,ટેસ્ટ કરેલું છે, નવા મશીન ની કિંમત રૂ.૪૫૦૦૦/- છે, અડધી કિંમત માં આપવાનું છે રૂ.૨૨૫૦૦/- ૧) ૧ થી લઈને ૧૫ પશુ માટે વાપરી શકાય એવી કેપેસિટી ૨) ગોદરેજ મેક ઇલેક્ટ્રિક મોટર કેબલ સાથે 3) ઓઇલ પ્રકાર 150 LMP (01 નંબર) સાથે વેક્યૂમ પંપ ડાયરેક્ટ કપ્લ્ડ 4) પલ્સેશન રેટ 50 થી 65 (2:2) PPM (પલ્સેશન પ્રતિ મિનિટ) 5) સ્ટેનલેસ સ્ટીલ નું કેન,લંમ્બી નલી અને તબેલા માટેના વાલ સાથે આપવામાં આવશે. 6) ક્લીનિંગ બ્રશના બે સેટમાં મિલ્ક ટ્યુબ ક્લિનિંગ માટે એક લાંબો બ્રશ અને રબર લાઇનર ક્લિનિંગ માટે ટૂંકા બ્રશ સાથે આવશે. જે લોકો ને લેવાનું હોય કે પૂછપરછ કરવી હોય તે ભાઈ હો મને WhatsApp માં પુછી શકે છે. કંપની ના વીડિયો ની લિંક નિચે આપેલી છે. https://youtu.be/0FClweUxYnc?si=KBNfSQ4LNhv4vA6U
...વધુ વાંચો
Mahipat Mori
Logo
start browsing our listings today!