Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
અન્ય પશુઓ લે-વેચ
ખેતઓઝાર લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેતઓઝાર- વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
Popular Search
ગુજરાત
મહારાષ્ટ્ર
બધા જિલ્લાઓ
અમરેલી
જામનગર
મહેસાણા
અમદાવાદ
વડોદરા(બરોડા)
ખેડા
ભાવનગર
સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
ભરુચ
રાજકોટ
જુનાગઢ
નર્મદા
બનાસકાંઠા
આણંદ
ગાંધીનગર
પોરબંદર
પાટણ
સુરત
નવસારી
સુરેન્દ્રનગર
વલસાડ
મોરબી
કચ્છ (ભુજ)
બોટાદ
ડાંગ
ગીર સોમનાથ
દેવભુમિ દ્વારકા
છોટાઉદેપુર
મહિસાગર
અરવલ્લી
તાપી
શોધો
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
અન્ય પશુઓ લે-વેચ
ખેતઓઝાર લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેતઓઝાર- વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
બધી જાહેરાતો
કૂત્રિમ બીજદાન સંપર્ક કરો
ઉચ્ચ કક્ષા ના કૃત્રિમ બીજદાન તેમજ પશુઓની વારંવાર ઉથલા મારવવા ગાભણ ના થવા ની સમસ્યા માટે સંપર્ક કરો જાફરાબાદી દેવરાજ ના ડોઝ ઉલબ્ધ સે ગિર ગાય તેમજ જાફરાબાદીભેંસ ના સારી ઓલાદ ના બીજદાન કરી આપશું *ગિર ખૂંટ- હેરી, તેત્રો,મયુર,રાઘવ , કાનો, રુકમન,તેમજ sag સારા બૂલ ના બીજદાન કરી આપશું
...વધુ વાંચો
Ketan Jotva
કૃત્રિમ બીજદાન કેન્દ્ર
સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો. જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન, પ્રાથમિક સારવાર, રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો.
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
ઞાય વેશવાની છે
ઞાય વેશવાની છે 3,જુ, વેતર 10,15, દીવસ ની કાચી સાવ સોજી દુધ 5, લીટર 10057,નુ બીજદાન મુકેલ છે,, એક આચર માં દૂધ ઓછું આવે છે જવાબદારી થી દેવા ની છે,, મોં,9861059584,,,8849932829,, સુખમાં હોય તો કીમત ફેરફાર થાસે
...વધુ વાંચો
Aarav Dangar
2 સૂવણ કપીલા ગીર ગાય છે
પેલી 5 મહિના ઘાભણી છે બીજી 6 મહીના ઘાભણી છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Chavda Pravin Bhai
.
હોડકી વેચવાની છે ચાર મહિનાનો ગાભ છે 57 નંબર બીજદાન મૂકેલ છે
...વધુ વાંચો
Shyam Ahir
ગાય વેચવાની છે એસબ
પેલું વેતર ત્રણ લિટર દૂધ 28 દિવસ બીજદાનને થયા છે
...વધુ વાંચો
Sumit Bhai Parmar
ગાય વેશવાની છે
અઢી મહિના ની વયાણ છે દોવા મા જવાબદારી ચાર સાડા ચાર લીટર દૂધ કરે પાછુ બીજદાન કરેલ છે જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
નાઞાજણ ઓડેદરા
2 ગાયો સાથે વેસવાની સે
એક ક્રોસ ગાય સે બીજી hf સે બેય દોવા દેય બેય ને બીજદાન કરાવેલ સે
...વધુ વાંચો
Akshay Dodia
ગીર ગાય વેચવાની
ગીર ગાય વેચવાની છે ત્રણ ત્રણ લીટર દૂધ આવે છે ત્રણ આચાર્ય છે જન્મ થયા બે મહિનાની ગાભણે છે ટોટલ જવાબદારી સાથે આપવાની બહુ સારી વસ્તુ લીલડા ખૂટનું બીજદાન મુકાવેલું છે
...વધુ વાંચો
થોભણ ભારાઈ
એચ એફ ગાય વેસવાની છે
18દીવસ થયા બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
હીરા મોરી
ભૂરી ભેંસ વેચવાની છે
વેતર ચોથું 5 મહીના ની વાઈગલ છે પારૂ નથી ખાણ ઉપર છે દુધ 4 =4 લીટર આવે બે ટાઈમ બીજદાન કરાવેલ છે જવાબદારી થી દેવા ની છે મોં 8488962248 આ નંબર ઉપર ફોન કરવો ગામ ડારી તા. વેરાવળ જી. ગીર સોમનાથ
...વધુ વાંચો
હાજી ભાઈ ઘરડેરા
ઓરિજનલ ગીર વાસડી વેશવાની છે.
૨૩ દિવસ પેલા બીજદાન કરેલું છે. લંબાઈ -ઉસાઇ ફુલ પાકેલ હોડકું છે.વર્ષ દિવસ હસવો તો ઓરીજનલ ગીર ગાય બને એમ છે . ફૂલ જવાબ દારી થી આપવાની છે.
...વધુ વાંચો
Yadav Ahir
શંકર ગાય વેચવાની છે
ગાય વેચવાની છે બાખડ છે એક ટાઈમનું સાડા ત્રણ લીટર દૂધ આપે છે આખા દિવસનું સાત લીટર દૂધ આપે છે મહિનો થયો છે બીજદાન કરાયાને તિજુ વેતર છે 8780805287
...વધુ વાંચો
લાલા ભાઇ દેયા
ગાય
પેલું વેતર ઓળકીબીજદાન નિ 6 મહિના ગાભણ સારા વેલા નિ સે સોજી સે સાસવે એને આપવાની સે બીજદાન સારું મુકેલ સે
...વધુ વાંચો
Jadav Jadav
ઓળકી વેચવાની છે
ઓળકી પ્યોર દેશી વેચવાની છે સાડા ત્રણ વર્ષની ગાભણી નથી બે વખત હિટ માં આવેલી છે પણ બીજદાન નથી કરાવેલ સાવ સોજી અને શાંત સારા વેલા નું ઓળકુ છે
...વધુ વાંચો
ચેતન ચાવડા
ખરેલુ વેચવાનુ છે
જાફરાબાદી ખરેલુ છે ને જાફરાબાદી બીજદાન કરેલુ છે 10 મહીના જેવુ થાય હમણા ગાભણ મા
...વધુ વાંચો
Rohit Pampaniya
ગીર ગાય
હોડકી સવા ૨ વર્ષ ની ૫૭ નંબર ના bull ni che sari blood line che કિંમત ૪૫૦૦૦ ગીર ગાય આપવની છે ૩ લીટર દૂધ કરે સાવ સોજી છે ૨ મહિના ની થયા બીજદાન કરાવેલ છે નીચે વાસડી છે કીમત ૫૦૦૦૦ દેસી ગાય અપવની છે ૪.૫ લીટર દૂધ છે ૧.૫ મહિના ગાભન છે નીચે. વાસડી છે કીમત ૩૦૦૦૦ બધું એક હારે અપવનું છે લેવું હોય એજ ફોન કરે ૨ ગાય છે એક હોળકી છે નીચે ૨ વાસડી છે
...વધુ વાંચો
Brijesh Patel
ભેસ વેચવાની છે
ત્રીજા વેતર ની ભેંસ આપવાની છે ગાભણ છે અઢી મહિના થયાં છે બીજદાન કરાવેલું છે ભાઈ
...વધુ વાંચો
ભરત ભાઈ મકવાણા
ગીર ગાય
ઞીર ઞાય વૅચવાની છે ભુતવડ બ્લડ લાઈન ઞીર ખુટ સાગર નુ બીજદાન મુકાવેલ છે
...વધુ વાંચો
Parth Pathar
ખડાય
ખડાય વેચવાની છે 1 મહીના નુ બીજદાન કરેલ છે
...વધુ વાંચો
કિશોરભાઈ મોરાસીયા
ગીર ગાય વેચવાની છે.
ગીર ગાય (હોડકી) વેચવાની છે. પહેલું વેતર વ્યાસે. 57 નંબર બુલ નું બીજદાન કરેલ છે.(ગેરંટી થી) માં ને 8 લિટર દૂધ છે એક ટાઈમ નું.
...વધુ વાંચો
કિરીટભાઈ માણાવદરીયા
જાફરાબાદી પાડો
પૂરી માહિતી વાંચી પછી કોલ કરવા વિનંતી પાડા ની ઉમર પાંચ વરસ અસલ જાતવાન પાડો છે એકદમ સોજો છે દેવાની ગણતરી હોય તો રૂબરૂ જોઈ જવા વિનંતી 11 નંબર નો બીજદાન નો પાડો છે
...વધુ વાંચો
Haribhai R Kachhela
ગીર ગાય વેચવાની છે
બે મહિનાનું બીજદાન મૂકાવેલું છે
...વધુ વાંચો
Bharat Odedra
વાચડી વેચવાની છે
વાસડી વેચવાની છે 11 મહિના ઓરીજનલ ગીર 57નંબર ની બીજદાન ની છે
...વધુ વાંચો
Uka Bhai પરમાર
વાચડો વેચવાનો છે
આઠ મહિનાનો છે બીજદાન નો વાછડો છે સરસ વાછડો છે ઘરની ગાયનો છે કિંમતમાં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
પીયુષ કોડીયાતર
જરસી ગાય દેવાની છે
અેક લીટર દુધ અેક મૈનાનુ બીજદાન મુકાવલ છે મફતદેવાની છે ગમેતો લયજાવી ખોટાફોન કરવાનૈય
...વધુ વાંચો
નાગદાનભાઈ મુધવા
વાશડી વેશવા ની છે
બીજદાન ની છે
...વધુ વાંચો
રણજીત સીસોદીયા
દેશી ગાય અને વાછડી
શાળા ત્રણ મહિના ગભણી છે. બીજદાન કરેલું છે. અને બીજી 2 વર્ષ ની વાછડી છે.
...વધુ વાંચો
ભગીરથભાઈ દરબાર
nakum mahes
ગીર ગાય વેસવાની સે પેલું વેતર વાણી તે 4મહિના થયાં ને બીજદાન કરાવેલું
...વધુ વાંચો
Mahesh Nakum
ઓડકી
વોડકી વેચવાની છે અઢી વર્ષની છે બીજદાન કરેલ છે અઢી મહિના થયા
...વધુ વાંચો
Mahipat Vala
ભેસ
ભેસ વેચવાની છે સાડ ત્રણ મહીનાની વીયાણેલ સાડા ત્રણ લીટર દૂધ સાવ સોજી પારુ નથી દસ દિવસ થયા બીજદાન કરાવુ
...વધુ વાંચો
રામ નંદાણીયા
અસલ જાફરાબાદી નસલની ખડેલી
અસલ જાફરાબાદી જાતવાન જુના વેલાની ઘરની ઉછેરેલ ખડેલી છે.લેવેચ વાળા તસ્દી ના લીએ શોખીન માટે છે.વિગત આપેલી છે એ મંજુર હોય તોજ કોલ કરવો. બીજદાનનો એક માસ થયો છે. પણ ઠાલી ગણીને રસ લેવો
...વધુ વાંચો
Malde Ahir
ગાય વેચવાની છે
પહેલા વેતર ની ઓડકી ૧૦ -૧૨ દિવસ ની કાચી એકદમ સોજી બીજદાન કરાવેલ વેચવાની છે કિંમત રૂ ૬૦.૦૦૦/-
...વધુ વાંચો
Pravinbhai Solanki
કાબરી હોડકી વેચવાની છે
કાબરી હોડકી વેચવાની છ એક મયનો થયો પપ નંબરનુ બીજદાન કરાવુ ફુલ જવાબદારી
...વધુ વાંચો
Dalubhai Sindhav
પાડી વેચવાની છે આઠ મહિનાની 8000
બીજદાન ની પાડી છે કિંમત 8000
...વધુ વાંચો
Arjan Ambaliya
ગાય વેચવાનું છે ત્રીજું veter
હાવ સોજી ગાય બીજા વેતરમાં છ લીટર દૂધ હતું ગમે એને દવા દઈએ ગીર નુ બીજદાન મુકાવેલ છે ચાર પાંચ દિવસ વીયાવાની વાર છે
...વધુ વાંચો
Jaymal Khunti
ગાય વેચવાની છે
3 વેતર વયાણી આજે ગયા વેતર 8 & 8:5 વાછડી ધાવતા દોતા આ વેતર પણ ઓરિજિનલ બીજદાનની વાછડી છે આ નંબર પર ફોન કરવો:9898262674
...વધુ વાંચો
Uday Rayka
આ વોડકી દેવાની સે
બે વર્ષ ની છે.બીજદાન દીધેલ છે.
...વધુ વાંચો
Harsh Jotva
ગીર ગાય વેચવા ની છે
કાબરી ગીર ગાય સાવ સોજી 2 વેતર 10 દિવસ માં વિયાય એવી બીજદાન સારા બુલ નું દૂધ ની સારી દોવા માં સોજી બીજી એક લિલ્ડી હોડકી છે 3 મહિના ની ગાભણ કાળા ખૂંટ થી ગાભણ એ સાવ સોજી જે મિત્રો ને લેવા ની હોય એ આ નમ્બર માં ફોન કરી ને વાત કરી લો રૂબરૂ જોવા તાલાલા મળશે પ્રતિપાલ કાગડા 9725153421
...વધુ વાંચો
Hathisinh Sisodiya
ટોપલી ભેસ
પારેટી ભેંસ જાફરાબાદી ભેંસ 5+5 લીટર દુધ બીજું વેતર નીચે પાડો 25 દિવસ થયા બીજદાન મુકાવુ
...વધુ વાંચો
Partapbhai Darbar
ગાય વેચવાની
પેલું વેતર ,૮ મો મહીનો ચાલે, ભદ્રનાથ નું બીજદાન મુકેલ છે,
...વધુ વાંચો
Manubha Vala
બે ભેંસ વેચવાની છે
1 પેલા વેતર માં છે... 8 મહિના નો ગાભણ છે .. બીજદાન કરાવેલું છે...75000 2 પાસમાં વેતર માં છે ..15 દિવસ ની વાર છે... 7.5 લિટર દૂધ એક ટાઈમ ને છે...80000 ...જવાબદારી આપવાની છે... .....ખોટા ફોન કરવા નહીં....
...વધુ વાંચો
Rajubhai Khunti
ગીર ગાય વેસવની સે.
15 -20 દિવસ ની વાર સે . ગીર બુલ કાના નું બીજદાન કરાવેલ સે.
...વધુ વાંચો
Ram Odedara
ગીર ખુટ વેચવાનો સે
ગીર ખુટ વેચવાનો સે મોહન નુ બીજદાન નો સે 28 મહીના નો થયો સે બોવ સારી ઓલાદ સે એની ભાનૂ દુધ 7 લીટર હાતુ
...વધુ વાંચો
Manoj Narshibhai Shekhda
ગીર વાસડી લીલડી વેસવાની છે
લીલડી વાસડી વેસવાની છે ડોઠ મહીનનો થયો બીજદાન કરાવેલ છે વિનાયક નો ડોઝ મુકાવેલ છે ખોટાં ફોન કે મેસેજ કરવા નય
...વધુ વાંચો
Vikram Kagada
ઓડકી વેચવાની છે
લીલડી ઓડકી છે 19 મહિના ની છે.તા 22 .10.2023 બીજદાન કરેલ છે ..કીમત..125
...વધુ વાંચો
Ketan Kotadiya
ભેશ વેચવાની
બીજુવેતર 3 લીટર દુધ બીજદાન કરાવેલ ત્રણ મહીના
...વધુ વાંચો
Deep Patei
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર વિન્યાસી બે ત્રણ દિવસની વાર છે બીજદાન કરાવેલ છે આગલા વેતરમાં એક ટાઈમનું સાત લીટર દૂધ હતું હિતેશ પટેલ મોબાઈલ નંબર 98 2 42 32 9 82 ગામ કોયલી જી જુનાગઢ
...વધુ વાંચો
Hiteshpatel Makvana
Next
×
Women Pink Shirt
$32.96
product details
Sed ut perspiciatis, unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium
s
m
l
xl
quantity
add to cart
view detail
start browsing our listings today!
Download now