Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
અન્ય પશુઓ લે-વેચ
ખેતઓઝાર લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેતઓઝાર- વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
Popular Search
ગુજરાત
મહારાષ્ટ્ર
બધા જિલ્લાઓ
અમરેલી
જામનગર
મહેસાણા
અમદાવાદ
વડોદરા(બરોડા)
ખેડા
ભાવનગર
સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
ભરુચ
રાજકોટ
જુનાગઢ
નર્મદા
બનાસકાંઠા
આણંદ
ગાંધીનગર
પોરબંદર
પાટણ
સુરત
નવસારી
સુરેન્દ્રનગર
વલસાડ
મોરબી
કચ્છ (ભુજ)
બોટાદ
ડાંગ
ગીર સોમનાથ
દેવભુમિ દ્વારકા
છોટાઉદેપુર
મહિસાગર
અરવલ્લી
તાપી
શોધો
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
અન્ય પશુઓ લે-વેચ
ખેતઓઝાર લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેતઓઝાર- વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
બધી જાહેરાતો
મીની ટ્રેકટર ના ઓજાર વેચવાના છે
ઓરણી ,પંચીયા,ચીપીયો,રાપ રોલ,ગરેડા,બે રાપ,બફર, લોઠીયો ઓજાર ની કિંમત 45.000 ટ્રેલર નવું મીની 50 ફૂટ કિંમત 65.000
...વધુ વાંચો
હમીર વરૂ
ઓટોમેટીક વાવણીયો તથા રોટાવેટર
અમારે ત્યાંથી દરેક પ્રકારના વાવણીયા તથા રોટાવેટર મળશે 9033955435 7046062067 📍કૃષી સાધનોની ગુણવત્તા તેમજ કાર્ય પદ્ધતિની વધુ માહિતી માટે *યુટ્યૂબ લિંક* પર ક્લિક કરો. 📌 https://youtu.be/ipjJ7V9G2GE?si=c8XM-R-9WMX3M-0
...વધુ વાંચો
Dharti Agro Engineering
ઓરણી વેશવાનુ છે 19,,દાતાનીછે ખે
ઓરણી વેશવાનુ છે 4, વર્ષ હાકેલી જ છે ઓગણીસ દાતાછે ગે રંટી સાથે વહેંચવા ની છે,,શડો નથી ખેડુતની છે
...વધુ વાંચો
નારણભાઈ ચેતરીયા
ખેડૂત ની મોટા ટ્રેક્ટર ની ઓરણી
9 દાતા નવા જેવીજ 2જ વર્ષ વાપરેલી. ઓરણી માટે ના ફોન નંબર 7016667646.
...વધુ વાંચો
Somnath Agro Industries Divyesh Parmar
મિની લોડર,મોટા ટ્રેકટર માટે.
કોઈ પણ કંપની ના ટ્રેકટર માં ફીટ કરી આપીશું.
...વધુ વાંચો
કેશવ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ઓટોમેટિક ઓરણી
ઓટોમેટિક ઓરણી લેવા માટે સંપર્ક કરો
૫ દાતા થી ૨૧ દાતા ની ઓરણી સ્ટીલ મોડેલ ડાબલા અને માલ ભરવાના હોપર પણ સ્ટીલ ના. તો અમારો સંપર્ક કરો ખેતીગ્રો ઓટોમેટિક ઓરણી શાપર (વેરાવળ) - રાજકોટ
...વધુ વાંચો
Khettigro Orni
ઓરણી
ઓરણી એક અનેક પ્રકારના વાવેતર કરી શકાય છે આધુનિક યુગમાં અનેરું મહત્વ ધરાવતી એક નવી ઓરણી એટલે જલારામ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ વિરપુર જેમાં જેક સિસ્ટમ સ્લાઈડ્સ સિસ્ટમ જેમાં જરૂરિયાત પ્રમાણે ઊંડાઈ કરી શકાય છે જરૂરિયાત પ્રમાણે જારી કરી શકાય છે
...વધુ વાંચો
Jignesh Vaghaseya
ઓટોમેટિક ઓરણી
ખેડૂત કંપની નો ઓટોમેટિક ઓરણી વેસવાની છે. 21 દાતા ની છે. મો.7359250232 મો.9723978095
...વધુ વાંચો
Kailash Bhai Bhaliya
બાલાજી થ્રેશર (BALAJI THRESHER)
બાલાજી થ્રેશર નુ ફુલ્લી ઓટોમેટીક મોડલ નવું લેવા માટે સંપર્ક કરો. ફોન નંબરઃ સંકેતભાઈ 9601506460 સુરેશભાઈ 9825245781 બાલાજી થ્રેશરના વિડીયો જોવા નીચેની લીંક ઉપર ક્લિક કરો. https://goo.gl/dyRWGq
...વધુ વાંચો
Balaji Engineering
ઓરણી
19 દાતા ની ઓરણી સાલુ કમ્પલેટ સે કીમત ફીક્સ છે બીજા ફોટા નય મોકલવા માં આવે
...વધુ વાંચો
Sagar Lagariya
ઓટો મેટીક ઓરણી વેચવાની છે
મીની ટેકટર ની લોધ઼ીયા વાળી ઓરણી છે ૩ ઓફર ની છે હેવી ૩ નો લોધ઼ીયો ૭ ફુટ નો છે
...વધુ વાંચો
Anil Dodiya
Mahindra jivo 225di 2021-23
જીવો ટ્રેક્ટર મોડલ 2021 પાવર સ્ટેરીંગ ઓઇલ બ્રેક ટીપટોપ કનંડીશન ટેકટર 800 કલાક સાલેલુ 2વીલ ટ્રોલી ડબલ ફારકો નવી છે ઉપયોગ કીધા વગરની દાતી ફુલ હેવી નવી પાટલામા રાપ નવી ધરતી ઓરણી નવી કોય વસ્તુ અલગ અલગ નથી દેવાની આખો સેટ જ દેવાનો છે
...વધુ વાંચો
Rajesh Parmar
mosam ઓરણી
ઓરણી mosam
...વધુ વાંચો
Karansinh Vaghela
ઓરણી
ઓરણી. વેચવા. ની. છે100ચાલુ કનીસમા મોબાઈલ 7862850820
...વધુ વાંચો
જયેશ ભાઈ નકુમ
Massey Ferguson 241 di
મોડલ 2021 કંડીશન ટોપ ટોપ મોડલ વનઓનર 1 બધું ચાલું કંડીશન ને છે બુક પણ ત્યાર છે Gj11CD3588 24 નો આંકડો છે હજી એટલી 9.34.0 કલાક હાલેલૂ છે ઘરઘરાવ છે બેટરી કંપની ફિટીગ છે બધી લાઇટ કંપની ફિટીગ છે લાઇટ,ઇડકેએટર, બધી લાઇટ ચાલુ છે બધું વાયરીંગ ચાલુ છે કંપની ફિટીગ ઓટોમેટિક હૂક કંડીશન સારી એવરેજ માં બધા નો બાપ 30 રૂપિયા ના ડીઝલ માં 1 વિધો હાલે છે ઓરણીમા હાઈડ્રોલી ની કંડીશન સારી છે સરવીસ કરા વેલ ત્યાર પડી યુ ટ્રેક્ટર માં હજી દાગ પણ નથી થયો ટ્રેક્ટર હજી રઆવઉસ થયું છે ટ્રેક્ટરના કાગડીયા કોમ્પ્લેકટ છે ટ્રેક્ટર ની જવાબદારી અમે લઈએ છીએ મિડલ ગેરે અને સાદુ સ્ટેરીંગ અમારે ભાગ્યા દેવાનાં છે તે માટે વેચવાનું છે કિંમત જાણવી હોય તો આ નંબર પર સંપર્ક કરો વધારે ફોટા જોતા હોય તો આ નંબર પર સંપર્ક કરો ટ્રેક્ટર ની વધારે માહિતી જોતી તો આ નંબર પર ફોન કરો
...વધુ વાંચો
Gansyambhai Shedva
ઓરણી 19દાતી ભુમી 2 વરસ હાલેલી
Sagar Bhatiy 9427441738
...વધુ વાંચો
Sagar Ahir
6 દાતાર ની મોટી ઓરણી
6 દાતાર ની મોટી ઓરણી
...વધુ વાંચો
Khodidas Bhanderi
ઓરણી કિસાની
19 દાતાની ઑરણી દેવાની સે કિંમત 35
...વધુ વાંચો
Bharat Bantava
ઓરણી 17 દાતા
ઓરણી
...વધુ વાંચો
પિયુષ સરેણા
સાતી ઓરણી
સાતી નો સામાન ઓરણી કીમત ફીકસ છે ખોટા ફોન નકરવા
...વધુ વાંચો
Subhash Baladha
ટેકટર વેચવાનુ છે ઓજારો સાથે
ફૉમટેક મોડલ-૨૦૦૪ તેમજ ઓજારો જેવા કે દાતી, રાપ,શાહીયુ,ધેળિયો,તેમજ ત્રણ નંગ ઓરણી
...વધુ વાંચો
Lalit Suvagiya
શ્રી બાલાજી થ્રેસર (ફુકણી)
2023 નુ મોડલ 3 ચારણા 3 પુલી ઓટોમેટીક કાઘાંનો ઓર 4 કાનકેવ જાળી
...વધુ વાંચો
Nileshbhai Pandya
ઓરણી
વેસવાની ની છે.
...વધુ વાંચો
Laxman Ghusar
કીર્તિ ઓટોમેટીક ઓરણી
કીર્તિ ઓટોમેટીક ઓરણી ઓરણી વેચવાની છે એક વર્ષ વાપરેલો છે
...વધુ વાંચો
કિશોર ભાઈ ગઢીયા
2021 modal 9 મહીનો
કંપની ફિટિંગ કંપની કન્ડિશન શોરૂમ ફન્ડિશન કાગળીયા બધી ઓકે 600 હાલેલુ ઓટોમેટીક હુંક છે
...વધુ વાંચો
મુકેશભાઈ ભગવાનભાઈ સોલંકી
ધરતી ઓરણી 100 વિધા વાવેલ
સબસીડી થાય તો નવુ બીલ કઢાવી આપીસુ 1 વષૅ થયુ છે
...વધુ વાંચો
Kanaji Odedara
શ્રી રામ ટેલર 175000
ઓરણી વેશવિ છે 11 દાતા છે 7 પાટલી છે જીરૂ નુ પાટીયુ છે 50000
...વધુ વાંચો
જીલુભાઇ સીધવ
સાતી ને હળ વેચવાના છે
સાતી ને હળ વેચવાના છે સાતી ભેગા નવ દાતા છે ને 5 દાડવાની હાથની ઓરણી છે
...વધુ વાંચો
Ajaybhai Khunti
ટેકટર યુવરાજ વેચવા નુ છે
મોં 2015 ટેકટર ટ્રોલી રાપ પાંસયા લોઢયો ઓરણી આંખો સેટ દેવા નો છે મોં 8866414657
...વધુ વાંચો
લખમણ પરમાર
ઓરણી વેચવાનો છે
9દાતા 4પાવડી ડુઘળી નુ છાટણીયુ 3પેટી દતાર નવોજ છે સ્ટીલ ની પેટી
...વધુ વાંચો
Dipakbhai Dobariya
ઓટોમેટીક પાટલો
મોટા ટેકટર 8320908714
...વધુ વાંચો
રણછોડ નકુમ
મીની ટ્રેક્ટર ઓરણી વેચવાની છે
7 ડાડવા વારી ખેડૂતો ઓરણી દાતા કે પાટલી શાથે નહીં આવે
...વધુ વાંચો
Jaydip Ram
241 વેચવાનું છે મોડલ.2012
મેસી 241 di વેચવાનું છે આખું ઓરીજનલ કટમાં છે ક્યાંય કલર કરેલો નથી ટાયર 30 થી 35 ટકા ટાયર છે આખા એન્જિન સારું બેટરી નવી ટ્રેક્ટર માં એક રૂપિયાનો ખર્ચો નથી ઓટોમેટીક હું પણ કમ્પ્લીટ છે
...વધુ વાંચો
અનીલ માલવીયા
ઓરની વેચવા ની છે
મોટા ટ્રેક્ટર ની ઓરણી વેચવા ની છે (ખેડૂત કંપની ની છે)
...વધુ વાંચો
Jaydeep Kambaliya
ઓરણી વેચવા ની છે
ઓરણી વેચવા ની છે ધરતી ની છે 3 વર્ષ હાકલ 19 દાતા ની 40000
...વધુ વાંચો
Paras Thakar
11 દાંતા ની ખેડુત ની ઓરણી વેસવાની
2 વરસ ની હાકેલ હે
...વધુ વાંચો
નોઘણ લીલા ગોરાણીયા
આઇસર ટેકટર નો ઓટોમેટીક હુક વેચવાનો
રમેશભાઇ
...વધુ વાંચો
Rameshbhai Gondaliya
ઓરણી
વેચવાની છે. 9. દાતા
...વધુ વાંચો
Ramasig Jadav
મોટા ટ્રેક્ટર ની ઓરણી
મોટા ટ્રેક્ટર ની ઓરણી વેચવાની છે કિંમત મા ફેરફાર થશે નીચે આપેલ નંબર મા ફોન કરો જલારામ એગ્રો કંપની જલારામ વિરપુર કોન્ટેક્ટ ન.9316892837 હરેશ ભાઇ
...વધુ વાંચો
લખુ ભાઇ તેરૈયા
કીર્તિ ઓટોમેટીક ઓરણી
કીર્તિ ઓટોમેટીક ઓરણી
...વધુ વાંચો
Hardik Bhai Gadhiya
વીરપુર ની ઓરણી
Haresh Majethiya 9316892837
...વધુ વાંચો
હરીભાઇ અરજનભાઈ મજેઠીયા
કેપ્ટન ટેકટર વેચવાનું છે
2021 કેપ્ટન ટેકટર વેચવાનું છે 20 હોર્સ પાવર tiktok ફાઉન્ડેશન ઓઝા સાથે દેવાનું છે લોઢિયા સાથે રાપ ઓરણી પાયર સાતદાતી
...વધુ વાંચો
Jitesh Parmar
ઓરણી
ઓરણી સરદાર ની 5 ડાડવાની છે ટોપ કંડીસન
...વધુ વાંચો
Virsinh Jadav
મોસમ ઓરણી દાંતા.17=19 બને ચાલે
વેવાનુ
...વધુ વાંચો
Mansukh Nakum
ઓરણી વેસવા ની છે
ખેડુત ઓટોમેટીક ઓરણી વેસવા ની કોઈ જાતનો સડો નથી પાટલી 5/6 જવાબદારી ઓરણી ( મગફળી,બાજરો ,ઘઉં, જુવાર, ચણા, મકાઇ, જી૱, મગ,અડદ વગેરે વવાય છે )કોઈ ભાઈ ને લેવા ની હોય આ નંબર ઉપર ફોન 9909059665
...વધુ વાંચો
Divyesh Patat
ભૂમિ કંપનીની ઓરણી નવું બાંધવા વાળી
ભૂમિ કંપની ડબલ પેટી નવું દાતા
...વધુ વાંચો
Ramesh Hadiyal
ઓરણી
નવ દાતા ડબલ હોફર
...વધુ વાંચો
Rahul Cavda
કિશાન કંપની ની ઓરણી વેચવાની છે
5 પાટલી હેવી ૯ ફારવા વાડા દાતા અને તલ જીરૂ વાવવાનુ પાટીયુ
...વધુ વાંચો
Jayesh Bhai Dhola
Next
×
Women Pink Shirt
$32.96
product details
Sed ut perspiciatis, unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium
s
m
l
xl
quantity
add to cart
view detail
start browsing our listings today!
Download now