Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
પાડો વેચવાનો છે
નિતીન વાઢેર
Aug 31 '25 06:46 PM
પાડો વેચવાનો છે
નિતીન વાઢેર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડોઢ વરસ નો છે
₹ 8000
સ્થળ : ફરંગટા,માંગરોળ,જુનાગઢ
View All
bhesh.vechavu.
1.veter.viyashe...7.mahini.ghabhni che
...વધુ વાંચો
Lahkman Bhai Shakra
ભેંસ વેચવાની છે
7 દિવસની કાચી છે 3 ત્રીજુ વેતર વ્યાસે 9-9 દુઘ કીમત ફાયનલ છે
...વધુ વાંચો
Haradik સિસોદિયા
આ ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વિહાશે પાંચ છ દિવસની કાચી છે આગલા વેતરમાં એક તકનું 11 લીટર દૂધ હતું આ ગરમી આસણની પૂરી જવાબદારી લેવાની છે છ આસણ છે એમાં ચાર કમ્પ્લીટ છે બે નાના છે
...વધુ વાંચો
વિકમ ભાઈ ખુમાણ
ભેંસ વેચવાની છે
પેલું વેતર 20 દિવસની કાચી
...વધુ વાંચો
Bavan Rabari
કોઈને પકડી ભેંસ વેચવાની હોય તો આપેલ
એક દોઢ મહિના ની હોય તો ચાલે અને થતું ન હોય પાક્કડા કરેલા હોય ભેંસો હોય એવી સારી ભેંસોની કિંમત આપશું કોઈને પણ હોય વેચવાની તો આ નંબર ઉપર ફોન કરો ૮૭૮૦૫૨૩૪૨૮👈🤙🙏🐃 ભાઈ આપણે ગાયું નથી લેતા ગાયોનો ફોન કરવો
...વધુ વાંચો
Vallabh Parmar
ખળલ વેચાવ ચાર વર્ષનો
વેચાવ
...વધુ વાંચો
Dosu Ismail
પૂરી વિગત વાંચીને ફોન કરવો ભાઈ
ગાડી ના સાટામાં ભેંસો લેવાની છે અસોકલેલન છે 14 15 નું મોડલ ગાડીના સાટામાં બે જાફરાબાદી ભેંસો લેવાની છે ભાણવર ખંભાળિયા કલ્યાણપુર લાલપુર અને દેવભૂમિ દ્વારકાઆજુબાજુ હોય તો કોઈ ભાઈઓને ગણતરી થાય તો ફોન કરો નમ્ર વિનંતી
...વધુ વાંચો
Bharat Kadavla
પાડો વેચવા નો છે
પાડો વેચવા નો છે
...વધુ વાંચો
Vishal Ahir
પાડો વેચવાનો છે
ખડાલીયો પાડો છે ભેંસુ મેસુ ફરવાની જવાબદારી
...વધુ વાંચો
Ashok Khatana
નામ
ભેંસ વેચવાની છે 20 25 સુધીની કાચી
...વધુ વાંચો
Lakhman Madam
ભેંસ વેચવાની છે
ચોથું વેતર વિ યાણી છે નીચે પાડી છે બે તારીખે વિયાણી છે
...વધુ વાંચો
Dilip Dhola
ભેંસ વેચવાની છે
ચોથુ 4 વેતર ગાભણી છે દસ 10 દિવસમાં વ્યાહે નવ 9 લિટર દૂધ છે
...વધુ વાંચો
દિલીપસિહ સિસોદિયા
ભેંસ વેચવાની છે
ર વેતર વૈયાહૈ પેલા વેતરમા પ લિટર દૂધ હતું.સાવ સોજી
...વધુ વાંચો
Harish Shir
ભેંસ વેચવાની છે
bhes vesva ni se ૧૫ divsni var se ૩ vetr vya se
...વધુ વાંચો
Vijay Goraniya
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Milap Kodvara
ખડેલી વેચવાની છે
👉 ખડેલી વેચવાની છે 👉મો : 7486806446 👉કિંમત:46500 👉કિંમત માં થીડો ઘણો ફેર થાય 👉જોવા મળે ફુલારમાં ગામ
...વધુ વાંચો
Hemant Gareja
પેલું વેતર ખડેલી વેચવાની છે
વૈયૈ એમ છે વીસ પચીસ દીવસ કાઢે છે ઉસાઈ પુરી
...વધુ વાંચો
Deva Jaya
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર ૧૦ મહિના થ્યા ૧૬ લિટર દૂધ ૧દિવસ નું
...વધુ વાંચો
Praful Kanet
જાફરાબાદી ભેંસ ફુલ્લ જવાબદારીવારી
જાફરાબાદી ભેંસ પાંચમુ વેતર વ્યાશે 20 દીવસમા 10 સાળા દસ લીટર દૂધ આપે ટંક એકનુ ચારેય આચરની જવાબદારી, પેટ ની જવાબદારી ને દોવામા સાવ સોજી ને ખાવામા ભાવઠી
...વધુ વાંચો
Jayesh Chhaiya
બે ભેંસુ વેચવાની છે પારેટ
બે ભેંસો વેચવાની છે પારેટ એક ટાઈમ નું દૂધ એકનું ચાર પાંચ લીટર અને એકનું ત્રણ લીટર.કી.105000
...વધુ વાંચો
Ram Bhai Goraniya
વેચવા નો છે
એક જ છે કિંમત
...વધુ વાંચો
Uday Rajgor
જવાબદારી વાળી ભેંશ વેચવાની છે
તાજી 1મહિના ની વયાયેલ દૂધ 6લિટર નીચે પારુ પાડો આછી ચામડી ની દૂધ વારી
...વધુ વાંચો
Shekh Ali Mohamed Ghardera
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 15,20 દીવસ ની કાસી ભેસ સારી છે કોઈ જાતનો એબ નેત વેતર 4 આગલા વેતર મા 6,6,30 લીટર દૂધ હુતુ
...વધુ વાંચો
Raju Odedra
પાડો
ખડેલી યો પાડો વેચવાનો છે
...વધુ વાંચો
રાણશુર ગઢવી
2 ભેંસો વાસવાની છે.
૩ વેતર ભેંસો છે ૧૫-૨૦ દિવસ ની વાર છે
...વધુ વાંચો
Bharat Jadeja
ભેંશ
ભેંસ વેચવા ની સે 3 જુ વેતર વિયાશે 6 દી ની કાચી સે લબાઇ ઊંચાય પુરી સે આગલા વેતર માં 8 9 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Bharat Karangiya
પાડો વેચવા નો છે
2 દાતે થયો છે ઘર ની ભેસ નો છે એટલે વેચવાનો છે
...વધુ વાંચો
Milan Charan
ખડેલી વેસવાની છે
2 જુ વેતર ગાભણી છે. 2 મહિના નો ગાભ છે
...વધુ વાંચો
Darbar Udaysinh
pado
જાફરાબાદી પાડો 15000
...વધુ વાંચો
Ranjit Jadav
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે 2 છું વેતર વ્યાયેમસે 5 દીવસ ની વાર છે
...વધુ વાંચો
હરદાસ ચાવળા
padi vechvani
1.5. varas ni che 9824848086
...વધુ વાંચો
Suresh Gagiya
ભેંસ વેચવા ની છે
ભેંસ વેચવા ની છે તાત્કાલિક વેચવા ની છે સાવ સોજી છે 2 મયના ની વિયાનેલ છે પાડું મરી ગયું છે 5.5 લીટર દૂધ ભરી લેવા ની છૂટ
...વધુ વાંચો
સહદેવસિંહ ગોહિલ
પાડો
13 મહિના નો પાડો સે
...વધુ વાંચો
Hareshsinh Zankat
ખડેલી વેચવાની. છે..
ત્રણ વરસની ખડેલી છે..
...વધુ વાંચો
માણસુરભાઈ સિસોદિયા
ખડાય
khaday 3 વર્ષ ની સે
...વધુ વાંચો
Rahul Barad
ભેસ
૧વેતર.૪લીટર.દુધ.નીચે.પાડો.૨૦દિવસની.વયગલ.
...વધુ વાંચો
ભાવેશ રાડા
ભેંસ વેચવાની છે
બંને ભેંસ વેચવાની છે. એક ને 10 મો મહિનો છે. અને બીજી ને 9 મહિનો છે. બંને નો ભાવ 250000.
...વધુ વાંચો
હસમુખ ભાઈ કોદાવલા
પશુઓ માટે ના ગાદલા કાઉ મેટ
પશુઓ માટે ના ગાદલા પશુઓ ને આરામ આપે આચર ની બીમારી થી બચાવે દૂધ માં વધારો સાઈઝ 5*8 ઓલ ગુજરાત ડિલિવરી વધારે માહિતી માટે ફોન કરવો આખા ગુજરાત માં ડીલરશિપ આપવાની છે cow mate cow mat પશુઓ માટે પાણી ના ફોગર ગરમી થી બચાવે દૂધ મા વધારો કરે
...વધુ વાંચો
પંકજ ઓડેદરા
2 પાડી વેચવાની છે
જાફરાબાદી પાડી છે ઘરની મોટી પાડી 2વર્ષની છે નાની 1.4વર્ષની છે 18000મોટીના નાની 11000 પૂરા મો 7623019502
...વધુ વાંચો
Kalsinh Morasiya
ભેંસ વેચવાની
પેલું વેતર ભેંસ ચાર સાડા ચાર લીટર દૂધ નીચે પાડી
...વધુ વાંચો
Mehul Barad
ખડેલી વેચવાની છે
અઢી વર્ષ ની છે જાફરાબાદી
...વધુ વાંચો
Rakesh Karamta
ખડેલી
ખડલિ પેલૂ વેતર 6,દાતે 9મો મહીનો ગાભ કીમત 80
...વધુ વાંચો
Dilip Varu
ભેશ.વેસવાનીછે
ભેશવેસવાનીછે.15.દીવશનીવારછે.3.વેતરમાછે
...વધુ વાંચો
Lakhman Karavadara
બીજું વૅતર
સાવ સૉજી
...વધુ વાંચો
Kana Ahir
વેચવાની છે
પેલું વેતર વ્યાસે મહિના દીવસ ની કાચી 9687431270 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Devat Ahir
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે. આ નંબર પર ફોન કરવો વેતર બીજું. 9904615311 દુધ 8 લીટર વીરાણી 24/8/2025. પારુ નથી
...વધુ વાંચો
Jayesh Solanki
sada 3 mahina ni viyal c, pelu
vetar c, levi hoi aj karjo
...વધુ વાંચો
Hemat Madam
ભેંશ
ભેંશ વેસવાની સે 4 વેતર 10 લીટર દૂધ એક ટેમનું 8 દિવસ ની કાસી
...વધુ વાંચો
Yogesh Chovatiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ