Bharat Kadavla ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાડી ના સાટામાં ભેંસો લેવાની છે અસોકલેલન છે 14 15 નું મોડલ ગાડીના સાટામાં બે જાફરાબાદી ભેંસો લેવાની છે ભાણવર ખંભાળિયા કલ્યાણપુર લાલપુર અને દેવભૂમિ દ્વારકાઆજુબાજુ હોય તો કોઈ ભાઈઓને ગણતરી થાય તો ફોન કરો નમ્ર વિનંતી