વિકમ ભાઈ ખુમાણ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે ત્રીજું વેતર વિહાશે પાંચ છ દિવસની કાચી છે આગલા વેતરમાં એક તકનું 11 લીટર દૂધ હતું આ ગરમી આસણની પૂરી જવાબદારી લેવાની છે છ આસણ છે એમાં ચાર કમ્પ્લીટ છે બે નાના છે