બે ગાયો વેચવાની છે એક અસલગીર છે
બે ગાયો વેચવાની છે એક અસલગીર છે ભાવનગર બ્રોડ લાઇનની તેની મા હતી મોરલાની વાછરડી છે લાલ ગાયને સાત મહિનાનો ઘાઘ છે સાતમો પૂરો થઈને આઠમો બેસે લાલ ગઈને વોડકા ને એચપનો ડોજ મેલ આવેલ છે વાછડી ગીર વોશિંગ આવશે વાછડી લાવેલ છે તેની કિંમત 60000 છે કારીગાને એક મહિના દિવસ થયા બીજદાન કરાવેલ છે 100 ટકા જો કોઈને લેવી હોય તો આ નંબર ઉપર ફોન કરવો ફોટા ફોન ન કરવા કારી ગાયની કિંમત 20,000 રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કામ હોય તો ફોન કરી લેવો મેસેજ ન કરવા
...વધુ વાંચો
Mahendar Sisodiya