• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બે ગાયો વેચવાની...
બે ગાયો વેચવાની...
બે ગાયો વેચવાની...
બે ગાયો વેચવાની...
બે ગાયો વેચવાની...
બે ગાયો વેચવાની...
  • Mahendar Sisodiya

  • Aug 01 '25 10:34 AM

બે ગાયો વેચવાની છે એક અસલગીર છે

  • Mahendar Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બે ગાયો વેચવાની છે એક અસલગીર છે ભાવનગર બ્રોડ લાઇનની તેની મા હતી મોરલાની વાછરડી છે લાલ ગાયને સાત મહિનાનો ઘાઘ છે સાતમો પૂરો થઈને આઠમો બેસે લાલ ગઈને વોડકા ને એચપનો ડોજ મેલ આવેલ છે વાછડી ગીર વોશિંગ આવશે વાછડી લાવેલ છે તેની કિંમત 60000 છે કારીગાને એક મહિના દિવસ થયા બીજદાન કરાવેલ છે 100 ટકા જો કોઈને લેવી હોય તો આ નંબર ઉપર ફોન કરવો ફોટા ફોન ન કરવા કારી ગાયની કિંમત 20,000 રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કામ હોય તો ફોન કરી લેવો મેસેજ ન કરવા


₹ 80000

સ્થળ : બાવા સિમરોળી,કેશોદ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.