Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
બીજુ વેતર વિયાસે
Nikunj Khanbhala
Aug 02 '25 12:42 AM
બીજુ વેતર વિયાસે
Nikunj Khanbhala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
8 થી 10 દિવસ ની કાચી
₹ 25000
સ્થળ : કોયલી,વંથલી,જુનાગઢ
View All
ગાય વેશ્વા ની છે બીજું વૈતર છે
ગાય નિ કિંમત રૂ ૮૦૦૦૦ છે ગિર ગાય છે ૧૫ થી૨૦ દિવસ નિ વાર છે
...વધુ વાંચો
Govind Vala
ગાય
બીજું વેતર ગાય 5 લીટર દૂધ સોજી ગાય છે 1 વર્ષ દોવા દીયે છે
...વધુ વાંચો
Dilip Ahir
હોળકી
વેશવાની છે. 9712728598 આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
Kumar Ulva
ગીર ગાય વાછડી વહેંચવાની છે.
ગીરગાય વાછડી એક મહિનાનો ગર્ભ રાખેલો છે કિંમત રૂપિયા 20,000 છે કિંમતમાં કોઈપણ ફેરફાર થશે નહીં ખાસ નોંધ લેવી હોય તેમણે જ કોલ કરવો.
...વધુ વાંચો
Pankaj Chhatrodiya
GAY VECHAVANI SE
9904554448 upar call karvo
...વધુ વાંચો
Ashok Vara
jay bhai
gay veshavani.se 4.5 litar dugha kre se
...વધુ વાંચો
Bharat Modhavadia
કાંકરેજ હોડકી વેચવાની છે
કાંકરેજ હોડકી વેચવાની છે સાટા પણ કરવા ના છે સારી દુજણી ગાય હારે
...વધુ વાંચો
અજય ચાવડા
ગાય
ગાય વેચવાની છે પેલુ વેતર છે 5 5 લિટર દૂધ છે વિહાણી એને 2 મહીના થયા છે વાછરું નથી ખાણ ઉપર દોવા દે છે સાવ સોજી ગાય છે
...વધુ વાંચો
Vijaybhai Khachar
gir gay
gir gay vesvani se 2ju વેતર 20દિવસ ની કાચી દોવામાં સોજી 10લીટર દૂધ શોખીન માણસ ના કામની સે
...વધુ વાંચો
Mala Bhai Zala
વાંસળી વેશવા ની છે
ગીર વાંસળી છે ગાભ રાખ્યો 1 મહિનો થયો છે જો કોઈ ને લેવી હોય તો કોલ કરી શકે નંબર 9624329110 ગામ ઉંબા તાલુકો વેરાવળ જીલો ગિરસોમનાથ
...વધુ વાંચો
Jinabhai Chhatrodiya
વાંસડી વેચવાની છે
સાત મહિના ની છે
...વધુ વાંચો
Rajanibhai Bhimani
કૂઢી ગાય વેચવાની છે
2 જૂ વેતર 8 મહિના ગાભણિ છે અભય રૂદ્ર નુ બીજદાન છે
...વધુ વાંચો
પવન ચાવડા
બે ગીર ગાય વેચવાની છે
કાબરી ગીર ગાય વેચવાની છે વેતર બીજું છે 8 મહિનો ની ગાભણ છે જાંબી ગાય બીજું વેતર છે બીજો મહિનો ગાભણ છે દોવાનથી દેતી કાબરો ગીર ખુટ વેચવાનો છે રાઘવ નો છે ઉંમર બે વર્ષનો છે
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા
વેચવા ની છે ગાય
આ બધા વેચવા ના છે
...વધુ વાંચો
Batuk Kori
ગાય વેસવાની સે
વેતર ૨ ૭ દિવસ ની કાસી છે આગળ ના વેતર માં દુધ ૯ હતો
...વધુ વાંચો
Sagar Bhai Chavda
ગાય વેચવાની છે
ગીર ક્રોશ. 76009 36793
...વધુ વાંચો
Bahadur Bharwad
gay pachr desi soji javb dari vari
gay pchr desi soji javb dari vari koy folt nth chro nthi etli aapvani se sukh maa devani se sukh 6 litr suth se ghr rakh vajivi nichi vasdi se 12viya ni bov sari Vela te pila game teni dova de doy pasha aapvani sut Jay mataji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
વેચવાની છે
ગાય વેચવાની છે 4 વેતર 1 મહીના ની વાર છે
...વધુ વાંચો
Parsotambhai Ramani
હાલો હાલો મારા વાલા નીરણ
નીરણ લેવાં માટે કોલ કરો બાલુંભાઈ ચાવડા મોં 6353803136
...વધુ વાંચો
બાલું Chavda
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ગાભણ છે દસ દિવસ કાંચી છે ત્રીજું નેત્ર છે
...વધુ વાંચો
બાવન ભારાઈ
ગયવેસવાનીછે બધી જવાબદારી સાથે
વીશદીવશનીવારછે
...વધુ વાંચો
Ashok Rada
ગીર ક્રોસ જરશી ગાય સે
પેલા વેતર મા સે તાજી વયાણેલ સે બચ્ચુ મરી ગયુ સે દોયે સોજી સે આખી કાળી ગાય સે
...વધુ વાંચો
મુકેશભાઈ સાનિયા
9978290444 ama phone karvo
gay vesavani se
...વધુ વાંચો
Naran Chavada
ગાય વેચવાની છે
10દિવસની વાર છે વ્યાવામાં આગલા વેતરમા 7લીટર દુધ હતુ 3જુ વેતર વ્યાસે
...વધુ વાંચો
Chudasma Naresh
ત્રણ ગાય વેચવાની છે
એક ક્રોસ ગાય અને બે એસબ ગાય
...વધુ વાંચો
Natha Bhai Bambhniya
ashokdekani
ગાયવેચવાનીછે2વેતરછેઆગલેવેતર9લીટરદુધછે સાવસેજીછે
...વધુ વાંચો
અશોક ડેકાણી
gay 3 vetar
8 litar
...વધુ વાંચો
જગદીશ પરમાર
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે કૃષ્ણ કપિલા નીચે લીલડી વાછરડી ૩ લિટર દૂધ ૧ મહિના ની વ્યાયેલી
...વધુ વાંચો
Vipulbhai Maheta
vachadi
vachadi lildi
...વધુ વાંચો
દિલીપ ભાઈ કનારા
ગાય વેચવાની છે બે મહિનાની છે હે
ઠેવાસટીસે ચાર લીટર દૂધ છે
...વધુ વાંચો
Jadeja Sahdevsinh
ગાય વેચવાની છે
પેલુ વેતર ગાય વેચવાની છે મહીના ની કાચી સાવ સોજી બધી જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
આલાભાઈ મારખીભાઈ ચાવડા
ગાય વેચવાની છે
3 વેતર 3 થી 4 મહિના ની વિયાનેલી 4 થિ 5 લીટર દુધ મો 8347202617
...વધુ વાંચો
Manubhai Solanki
ગાય
વેચવા ની છે 25 દિવસ ની વીયાણેલ નીચે વાસડો છે ચાર લીટર ઉપર દુધ દોઇલેવા ની સુટ બધી જવાબદારી કીમત 22 હજાર રાખેલ છે
...વધુ વાંચો
દિલીપ ભરવાડ
બે ગાય વેસવાની બીજુ વેતર ત્રીજું
વેતર એક આંઠ દિવસ ની વિયાણ એક પાસ દિવસ ની વાર આંઠ થી દસ લિટર દૂધ ની ગીર ક્રોસ
...વધુ વાંચો
Lalji Saniya
15,000 ની વેચવાની છે
વેલ ગા છે ત્રણ લીટર દૂધ છે
...વધુ વાંચો
સાગર ગમારા
વાછળો
એની મા ને એક ટાઈમનું 8 લીટર દૂધ 10057 નો વાછડો છે બોવ જ સારો બુલ બને એમ છે
...વધુ વાંચો
Bharat Sagarka
ગીર વોડકી
૪ વર્ષ પોયર ગીર વોડકી
...વધુ વાંચો
Ahir Sanjay Kamliya
જર્સી
વેતર 3 ગાભની બીજા વેતર માં 10 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Vijaysinh Mori
ગીર વાછડી
ગીર વાછડી ૧૧ મહિનાની. માં નુ દુધ ૮ લિટર. બુસો બુલ ની છે.
...વધુ વાંચો
Hitesh Karavdara
original Gir gay
Gir gay vasvane sa 4 Divas ne vhayal nesa vasdo 2 vater 7. 7. letter Dudh
...વધુ વાંચો
Bharatbhai Godhaniya
ગાય
૨૦ દીવાની કાચી
...વધુ વાંચો
Ram Chopda
ગીર ગાય વેચવાની છે
ગીરગાય છે પેલું વેતર છે નીચે વાસળી છેે સવાર સાંજ ત્રણ ત્રણ લીટર દૂધ છે બે મહિનાની વેણેલ છે જવાબદારી દેવા છે કોય પણને દોયલેવાની સુટ વિડિયો કે ફોટા મોકલવામાં નહીં આવે જોવા માટે રૂબરૂ મળો
...વધુ વાંચો
Mukesh Meghnathi
જર્સી ઓડકી 3 વર્ષ નિ છે
16 /7/25 એ બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Parth Patel
hf ગાય વેચવા ની છે
૧વેતર તાજી વ્યાયગલ છે નીચે વાશડી છે ૪.૫ લીટર દૂધ છે મો.8140753873 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Jayraj Jethva
બે ગીર ગાય વેચવાની છે
બે ગીર ગાય વેચવાની છે ઓરીજનલ ગીર ગાય છે એક નવમો મહિનો ગાભણ છે બીજી ને દોઢ મહિનો થયો બીજદાન કરાવ્યું
...વધુ વાંચો
Jogidas Sindhav
જરસી 2 વેતર છે
7 લિટર દૂધ છે 25 દિવસ ની વ્યાનીગલ છે ની વાચડી છે જરસી
...વધુ વાંચો
Haja Padhiyar
hf ગામ વેચવાની છે
5 લીટર દૂધ છે ૧ વેતર વ્યાણેલી છે મો 8238249579 આ નંબર માંજ ફોન કરવો
...વધુ વાંચો
Aryan Jethava
gay vesvani se
gay vesvani se
...વધુ વાંચો
Kanji Mori
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ