Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ગીર ગાય વેચવાની છે
Ashok Siyalha
Mar 31 '25 05:54 PM
ગીર ગાય વેચવાની છે
Ashok Siyalha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રીજું વેતર દોવામાં થોડી કહો જે છે ખાણ મુકો એટલે દો દોવા દે અઢી ત્રણ લીટર
₹ 25000
સ્થળ : કણેરી,ગીરગઢડા,ગીર સોમનાથ
View All
gay pchr desi soji 3 vetr
gay pchr desi soji javb dari vari koy folt nth chro nthi etli aapvani se sukh maa bov sari se livara fon karvo 15 viya se bij dan karavilubse kabri gy se 7litr duth se bov sari rakh vajivi mari koy kare evu nthi etli aapu se Jay mataji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
આ.4ગયોવેછવાનીછે.બે.તાજીવીહાલ
બે.ગાભહછે.
...વધુ વાંચો
નાગદાન જાદવ
કાબરી ગીર ગાય વેચવાની છે
કાબરીગીર ગાય વેચવાની છે પેલા વેતરમાં છે નવમો મહિનો ચાલે છે વીસ દિવસ ની વાર છે
...વધુ વાંચો
Nilesh Kadavala
દૂજતા વ્યાઇ..૧૫ દીવસ થયાં મૂકી
બીજું વેતર વ્યાસે... ત્રણ ચાર દિવસ માં વ્યાઈ એમ છે... પેલા વેતર માં આઠ સાડા આઠ લીટર દૂઘ હતું... દોયે સોજી... કીમત 60
...વધુ વાંચો
આહીર હાર્દીક ડવ રોઘડા
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે ત્રિજા વેતર માં છે ચાર લીટર દૂધ નીસે વાસડો છે
...વધુ વાંચો
કાળાભાઇ જાદવ
vachhdi દોઢ વરસ ની
વાછડી દોઢ વરસ ની વેછ વની છે
...વધુ વાંચો
Ranjit Odedra
ગીર હોડકી વેચવાની છે
ત્રણ વર્ષ ની છે સાવ સોજી છે ફુલ જવાદારી થી આપવાની છે સીગડુ જાડું છે કાને માથે બહું સારી છે ઉસાઈ લંબાઈ પુરી નીરણ ની તકલીફ છે એટલે આપી દેવાની છે
...વધુ વાંચો
Dihru Ahir
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર મુંડો ગાય વેચવાની છે બીજું વેતર છે ૧ મહિના દિવસ ની કાચી છે સાવ સોજી છે આગલા વેતર મા ૬+૬.. લીટર દૂધ આવતું સાવ સોજી છે સાત સભાવ ની છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું પુષ્કર નો ડોઝ મુકેલ છે ટોપ ગીર બ્રીડ ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-36000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજુ વેતર વ્યાસે ચારે આસર કમ્પલિટ છે મોબાઈલ નંબર 6353189775
...વધુ વાંચો
પ્રવિણ ભાઈ કારેણા
ગાય દૂધ ખાવા દેવાની છે
વ્યાય ત્યાં સુધી દોવા દે ત્રણ મહિનાની ગાભણી છે ખિલે વાસડો છે મફત દેવાની છે 1.5 લિટર દૂધ છે દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Kala Bhai Barad
2.5 વરસ ની હોડકી વેંચવા ની છે
હોકી ને બીજદાન કર્યું એને એક મયનો થયો
...વધુ વાંચો
Aryan Jogal
Vijayavani Che
વેચવાની છે તાજી વિયાણ છે
...વધુ વાંચો
ભરતસિહ સોઢા
જરશી ગાય વેચવાની છે
જરશી ગાય વેચવાની છે વીયાલ છે નીચે વાછરડો છે કિંમત 45 હજાર
...વધુ વાંચો
ઉમેદ ભાઇ વાળા
jarsi gay dudh 5litre
vasru nathi 1mahinani viyanel se
...વધુ વાંચો
Sanjay Dodiya
લેવી હોય તો જ ફોન કરવો
5 મહિના ગાભણ સે
...વધુ વાંચો
Ravi Chudasama
ગાય
મગનભાઈ
...વધુ વાંચો
મગનભાઈ સાપરા
ગીર વાછડી
ગીર વાછડી નંંગ 14 નાની મૉટિ કિંમત ચાર લાખ વિસ હજાર આમા કિંમત ફેરફાર થઈ જાસે
...વધુ વાંચો
Bhupendra Virpara
ગાય દાન માં દૂધ ખાવા આપવાની છે.
બેઠી ધડીનિ ગાય છે. દોઢ 1.5 લીટર દૂધ છે. પારુ નથી. પાછું બીજદાન કરેલ છે. Mo: - 9727295643. મોં :- ૯૭૨૭૨૯૫૬૪૩. સામતભાઈ ચૌહાણ. (સોનારીયા ગામ).
...વધુ વાંચો
Samatbhai Chauhan
ગીર ગાય વેચવાની છે
ગાભણ નથી
...વધુ વાંચો
Dinesh Taviya
ગીર ગાય વેચવા ની છે 10 દીવસ ની
કાચીબીજુ વેતર
...વધુ વાંચો
Hardev Sinh Ghelubha Jadeja
લિલડી વાછડી
આ વાછડી વેચવાની છે. દોઢ વર્ષ ની છે. કિમત 30000
...વધુ વાંચો
Murji Nakum
ગીર ગાય સે 8 મહીના ગાભણ સે
4લિટર દુઘ આપે હાવ હોજી સે
...વધુ વાંચો
દિલીપ પરમાર
2
બેયા વસાડી દેવા ની સે કિમત 5 હજાર સે
...વધુ વાંચો
Lakhan Maher
વાસણી વેસવા ની છે
સારા વેલા ની છે
...વધુ વાંચો
પોપટ ઓડેદરા
ગાય બેસવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર ગાભણ છે આઠદીવસ ની કાસિ હાવ સોજી છે આગલાં વેતરે 7 સાત થીં આંઠ લીટર દૂધ હતૂ
...વધુ વાંચો
જનક આર ભલગરીયા
ગીર વાંસળી
ગીર વાશડી
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
2 ગીર કાબરી વોડકી વેચવા ની છે
બે ગીર કાબરા વોડકા વેચવાના છે, બેય સારી ઓલાદ ના છે, બે વર્ષ ના છે ,બેય સાથેજ આપવાના છે, કિંમત 35000. mo 9913803299. આમાજ ફોન કરવો
...વધુ વાંચો
Sudhir Kher
ગાયવેશવાનીછે
1મહીનાનીવયાગલ 3.5લીટરદુધ
...વધુ વાંચો
Dusyan Nakum
bariya pankaj
hodki veshva nise pelu vetar se
...વધુ વાંચો
Pankaj Bariya
એક વિણેલ છે એક વાય એમ છે
એક 3 મયાના ની ગાભણી 3 લિટર દૂધ એક ગાય બે મયનાની વિણેલ છે
...વધુ વાંચો
Punjesh Samla
ખુટ વેચવાનો છે
એક વરસ ને એક મહીનાનો છે એનો બાપ કાનો છે કાનાનો ખુટ વેચવાનો છે લેવોહોય તોજ ફોન કરો ખોટાનય
...વધુ વાંચો
Mansnih Junjiya
ગાયવેસવી
ગાય વેસવી સાવ સોજી બીજું વેતર વીયાસે કીમત પદરહજાર
...વધુ વાંચો
ઊમેશ મોરી
ગીર હોડકી વેચવાની છે
ચાર વર્ષે ની છે ગીર છે
...વધુ વાંચો
Mamta Kamliya
ગાય વેચવાની છે
ત્રાસર
...વધુ વાંચો
Govind Chelana
gir gay apvani se
Biju vetr
...વધુ વાંચો
Maru Pradip
સોન કપીલા
ધરની છે પેલૂવેતર વ્યાછે ફોટા વીડિયા મોકલ વામા નય આવે મેસેજ ના કરવા ફોન કરવો 9316283395 આ નંબર છે આઠમો મહિનો ગામ છે મેરબાનિ કરી ને કોયે
...વધુ વાંચો
Nayra Karmur
ગીર ગાય હોડકી બે વરસની
ગીર ગાય ઓરીજનલ
...વધુ વાંચો
Narotam Rathod
ગાય 7096664465
20 દિવસ માં વિયાવાની છે. 2 વેતર છે mobail -7096664465
...વધુ વાંચો
Divyarajsinh Jadeja
ગાય વેચવાની છે.
ગાય વેચવાની છે. 2 વેતર.લીલળી ગાય.
...વધુ વાંચો
Malde Bhai Khunti
સુવર્ણ કપિલા ગાય વેચવાની છે.
સુવર્ણ કપિલા ગાય વેચવાની છે. બે ટાઈમ પાંચ લિટર દૂધ, સાવ સોજી, અને દસ દિવસની કાચી છે. નીચે શાહીવાલ વાછડી છે.
...વધુ વાંચો
Pravin Nakum
અશોક સોલંકી
એક મહિનાની વીણેલી છે વાસરડુ વિનાની દૂધ ત્રણ લીટર એક ટાઇમ નું 9375415712
...વધુ વાંચો
અશોક સોલકી
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 21000 બીજું વેતર વીયાછે
...વધુ વાંચો
મેરામણભાઈ બરાઈ
બળદ
વેચવાનાછે
...વધુ વાંચો
વીકમ કરમૂર
વાશડી
વાશડી છૅ ગીર
...વધુ વાંચો
ભોજાભાઈ મોરી
ચુવણ કપીલ ગયા
વેચવાની છે બે દિવસ ની વીયાણલ છે વાચડો છે ફુલ જવાબદારી સાવ સોજી છે
...વધુ વાંચો
Manish Sundavadra
ગાય વેચવાની છે
વાઈટ ગાય વેતર બીજુ વેતર બે મહિનાની વાર છે કોઈપણ ખેડૂત ભાઈ ગાય સાચવે હોય તો ભાવથી દઈ દેવાની છે માત્ર ખેડૂતો જ ફોન કરે
...વધુ વાંચો
Rajendra Bhakhar
વેચવાની છે
ચોથું વેતર વીયાવાની છે મોટા રામપર 9016872274
...વધુ વાંચો
અનિલ ચાવડીયા
gay
3ju vetar chhe 5 6 litar dudh chhe dovama soji
...વધુ વાંચો
Shailesh Chavda
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ