ગાય વેચવાની છે
ટોટલ સાત ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે ત્રણ ગાયો તાજી વાણેલ છે ચાર ગાયો ગાભણ છે લંબાઈ ઊંચાઈ ફુલ છે
સાવ શાંત સભાની ગાયો છે
12,000 થી માંડી 30,000 સુધીની ગાયો છે
અલગ અલગ પણ આપવાની છે ભેગી જોતી હોય તો પણ આપવાની છે
લેવા માટે રૂબરૂ આવી જવું ખોટા મેસેજ કરવા નહીં
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Najabhai Bera