Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
ગાય વેચવાની છે
Bharat Thunga
Oct 30 '24 02:14 PM
ગાય વેચવાની છે
Bharat Thunga ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે નીચે વાછડી છે ગાય દોવા દેતી નથી વાસળીનો શોક હોય તો ફોન કરજો ૧૫૦૦૦ હજાર મા લેવાની છે
₹ 15000
સ્થળ : દડવી,જામકંડોરણા,રાજકોટ
View All
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે બીજું વેતર વયાણી૧૫/૧૭ દીવશ થયા દુધ ૩'૫ લીટર પેલા વેતરમા દુધ ૫./૫,૫ લીટર હતું. કીંમત ૩૭૦૦૦ હજાર
...વધુ વાંચો
Devsi Ram
ગાય વેચવાની છે,9998616142
બ્લેક કપિલા, રાઘવ બુલ નો બીજદાન કરેલું છે, 5:30 મહિના ની ગાભણી છે,
...વધુ વાંચો
રામભાઇ ઓડેદરા
ગાય વેસવા ની છે
gir gay veshava ne se 7805979999
...વધુ વાંચો
Jigar Bhai Zala
ગાય વેચવાની છે
20દીવસ ની વિયાણેલી છે ત્રીજુ વેતર
...વધુ વાંચો
Vijay Kodiyatar
hodki
hodki 1 mahino thyo bijdan karu aene
...વધુ વાંચો
Rahul Barad
ગાય વેચવાની 3 આચર
36 દિવસની વિયાયેલી 2.5 થી 3 લીટર દુધ 1 ટાઈમનું નીચે વાછડી બધી વિગત વાંચીને ફોટા વિડીયો નહિ મોકલાય રૂબરૂ મુલાકાત લેવી
...વધુ વાંચો
Ashok Bhai Padhiyar
દેસી ગાય પેલું વેતર
આઠ મોં મયનો ગાભણ
...વધુ વાંચો
Rajesh Kakdiya
વેશવાનીસે
3 વેતર 2 થી 3 લીટર દુધ 2 મયનાની ગાભણી
...વધુ વાંચો
Vishal Aparnathi
ગાયવેસવાનીસે
ગાભણીસે
...વધુ વાંચો
રાજેશ ભરવાડ
gir vasdi
original gir vasdi
...વધુ વાંચો
Yuvansh Rada
ગાય વેચવાની છે.
ગાય વેચવાની છે. સારા વેલાની ગીર ગાય વેચવાની છે. ગાયને આગલા વેતરમા ૬ લીટર દૂધ હતું. ગાય દોવામા સાવસોજી અને શાંત ગાય છે. બધી જાતની જવાબદારીથી વેચવાની છે. સુખી થાય તેવી જગ્યાએ આપવાની છે. ગાય ૩ વેતરમા છે. ગાય સોજી અને શાંત છે.અને દૂધમાં પણ સારી ગાય છે. ગાય ૮/૧૦ દિવસની કાચી છે.
...વધુ વાંચો
Desur Mori
વેશવાનીછે
વાસડીવેશવાનીછે
...વધુ વાંચો
Raju Katara
જર્સી ગાય વેચવાની
બીજુ વેતર 12દિવસની વિયાણલ નીચે વાછડો દુધ 8લીટર
...વધુ વાંચો
Deep Patel
original gir gay
સંપૂર્ણ જવાબદારી સાથે 1 મહિનો નો ગાભ છે contect no 8780236672
...વધુ વાંચો
Parth Herbha
કાબરી. હોડકી
પેલું વેતર. 4 ગાભણ
...વધુ વાંચો
Bhura Jadeja
ભિડભજન સેરી
ગાય વેસવાની છે
...વધુ વાંચો
વલભ જાદવ
હોડકી વેચવાની છે
હોળકી વેચવાની છે
...વધુ વાંચો
Dharmesh Karotra
ખૂંટ વેચવાનો છે
ખૂંટ વેચવાનો છે સાવ સોજો 4 વર્ષ નો છે આનો બાપ તોખાર 168 orijenel લાઈન વાળો ખૂંટ છે
...વધુ વાંચો
Ram Khambhala
જર્સી ગાય હારે સાટા કરવાના છે
૨૫ દીવસ ની કાસી છે
...વધુ વાંચો
નીલેસ બઢ
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ત્રીજુ વેતર વ્યાસે નવ મહિનો બેસસે ચાર લીટર દૂધ ફુલ જવાબદારી કોઈ પણ ખોટ નથી
...વધુ વાંચો
Rutvik Vadher
એસેફ ગાય વેચવાની છે
પેલું વેતર ૩૦ દીવસ ની કાસી છે
...વધુ વાંચો
જયેશ સિસોદીયા
hodki
2 varh
...વધુ વાંચો
Nilesh Odedara
લીલડો વેચવાનો છે
ભાવનગર બ્લડનો છે સવા બે વર્ષનો છે સાવ સોજો છે લેવો હોય તે જ ફોન કરો 15 દિવસમાં ફાલતો થઈ જાય એને માનું એક ટાઇમનું 8 લીટર દૂધ હતું એની મા પણ લીલડી હતી
...વધુ વાંચો
Anis Jindani
ગાય વેચવાની છે
20 દિવસ ની કાચી છે 2 જૂ વેતર 4+4 દૂધ સાવ સૉજી
...વધુ વાંચો
પવન ચાવડા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર સાતે આઠ લીટર દૂધ છે 20 દિવસની ગાવાની વાર છે. 9512075989
...વધુ વાંચો
Ahir. Prakash
4 ગાય ને 2 વાછરડી આપવાના છે
4 ગાય ને 2 વાછરડી વેચવાની છે, જેમાં બે ગાય દુજણી છે ને બે ગાભણ છે, જેમાં 1 સુવણઁ કપીલા છે બધી એક સાથે આપવાની છે
...વધુ વાંચો
રામદેવભાઇ કાનાણી
નિશાંત.ઙોઙીયા.મીઠાપુર
એસ.એફ.ગાય.તાજીવાણેલી.નીચેવાછઙો.પાચ.છ.લીટરદુધદોવામસોજી
...વધુ વાંચો
જેઠાભાઈ્ ગોહિલ
હોળકી વેચવાની છે બે વર્ષ ની
હોળી વેચવાની છે બે વર્ષ
...વધુ વાંચો
Bhimsi Varu
pelu vetar gir gay
20divas ni kachi
...વધુ વાંચો
કરન ભાઇ રબારી
વાછડી
ઍક વષૅની છૅ
...વધુ વાંચો
મહાવીર ભાઇ ખવડ
ગાય વેચવાની છે
સાવ સોજી છે દૂધ 5 લીટર છે 8 મહીના બીજુ વેતર ગાભણી છે અતીયારે એક ટાઇમ દોવા દૈઇ છે 2 લીટર દુધ આપે છે ફુલ જવાબદારી
...વધુ વાંચો
Anup Vadsariya
દેશી ગાય વેચવાની છે
દેશી ગાય વેચવાની છે, પેલું વેતર(વાછડી) રૂબરૂ મળવા માટેના નંબર:-9909693225
...વધુ વાંચો
Parag Bamroliya
ગાય
ચોથું.વેતર.ગાભણી.પાછ.સાત.દીવચ.નિ.વાર
...વધુ વાંચો
હરસુરભાઈ ભડા
ગાભણ છે
સાવ સોજી છે અઠવાડિયા માં વીહાસે
...વધુ વાંચો
Jagdish Parmar
આશિષ 7069046288
ત્રણ મહિનાની વેરણ પાંચ લિટર દૂધ કિંમત 7069046288
...વધુ વાંચો
Ashish Parmar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે નીચે વાછડી છે ગાય દોવા દેતી નથી વાસળીનો શોક હોય તો ફોન કરજો ૧૫૦૦૦ હજાર મા લેવાની છે
...વધુ વાંચો
Bharat Thunga
ગાય વેચવાની છે
20દીવસ ની કાસી છે કીમત 12હજાર
...વધુ વાંચો
Bharat Kodiyatar
ગીર ગાય વેચવા ની છે
1વેતર વ્યાસે 20દિવસ ની વાર વિયાવાને ઓરીજનલ ગીર છે બીજદાન થી ગાભણ છે માતા નું દૂધ 1ટાઈમ નું 7લિટર હતું એક્દમ શાંત અને સોજી છે ખાસ નોંધ.. સુખી થાય એવી જગ્યા એજ આપવી છે
...વધુ વાંચો
જયદીપ Aparnathi
4 મા દીકરી આપવાની
મોટી હોળકી 4 મહીના ની ગાભણ મોટી ગાય 2 મહીના ની ગાભણ મો...9023800180
...વધુ વાંચો
Rajesh Rabari
ગાય વેચવાની છે
8 મોં મહિનો હાલે 1 પેલા વેતર 7 લીટર દૂધ હતું જવાબદારી દેવાની સે સાવ સોજી સે બકરી જેવી સોજી સે વિડિઓ ફોટા માટે મેસેજ કરો
...વધુ વાંચો
Dilip Odedra
કાબરી વાછડી વેચવાની છે
બાપ :- raghav માં નું દૂધ પેલા વેતર માં ૧૨ LITER બેય TIME નું
...વધુ વાંચો
Hiren Dasa
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે નિશે 100% ગીર વાછડી 2જુ વેતર વિયાણી છે 4+5 લિટર દૂધ આપે છે દોવા મા સાવ સોજી બાય ભાઈ નાના સોકરા ને દોવરાવી લેવાની સુખી જગ્યાએ આપવાની છે કિંમત 25 હજાર અંદાજીત કેય દોવા વારાએજ ફોન કરવો 9824236158
...વધુ વાંચો
Atul Parmar
દેસી ગાય
દેસી ગાય સે 3 જુ વેતર ગાભણ સે 9 મો મહિનો સાલે સે
...વધુ વાંચો
ચિરાગ સોલંકી
9265864066
9265864066
...વધુ વાંચો
ભુપત ચાવડીયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે બીજૂ વેતર નીચે વાછડો સાટૂ પણ કરવાનૂ છે
...વધુ વાંચો
Nilesh Chhelana
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ૩ લિટર દૂધ ૧૫ દિવસ ની વિયારલ
...વધુ વાંચો
Khunti Lakhamana
ગાયુ વેસવાની છે
એક દેશી પેલું વેતર 1મહિના ની કાસી જવાબદારી બીજી ગીર ગાય ત્રીજું વેતર 2મહિના ની કાસી 8લીટર દૂધ જવાબદારી સાટા પણ કરવા ના છે
...વધુ વાંચો
Vijay Ahir
પેલું વેતર ગાય સે
નીસે વાસડી બોવામાં સાવ સોજી સે 5લીટર દૂધ સે ફૂલ જવાબદારી દેવા ની સે
...વધુ વાંચો
પ્રવીણસિંહ ગોહિલ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ