Isak Bhai Kesur ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પૂરી દિટલ વાચી સમજી કોલ કરવો
25દિવસ થી 1મહિના સુધી ના છે
બધા ની કિંમત અલગ અલગ છે
1500 થી 2500 સુધી ના છે કીમત માં જાજો ફેર નય થાય
100 રૂપિયા નું માન રેસે
એક સાથે બધા નગ લેવાની કિંમત અલગ થય જાશે