• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
જમીન વેચાવ છે
જમીન વેચાવ છે
  • Ashok Sorathiya

  • Jul 30 '25 02:49 PM

જમીન વેચાવ છે

  • Ashok Sorathiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સાડા પાંચ વીઘા કૂવો લાઈટ કનેક્શન કિંમત 18 લાખ ગામ થી દોઢ કિલોમીટર આગળ રોડ થી ત્રણ પડા તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ ગામ મોવિયા


₹ 1800000

સ્થળ : મોવીયા,ગોંડલ,રાજકોટ

આંબા નો બગીચો 8.1 વીઘા વેંચવાનો છે
આંબા નો બગીચો 8.1 વીઘા વેંચવાનો છે સગવડતા:- 👉15Hp લાઈટ કનેક્શન 👉 સ્વતંત્ર રસ્તો 👉ચારેય બાજુ 8 - ફૂટ 1.5ફુટ કારમીટ પથ્થર પાયો 18 ઇંચ ભરેલ ફેન્સિંગ જાળી. 👉2 બોર, 550 - ફૂટ & 750 - ફૂટ, 65 - ફૂટ RCC કૂવો , ડ્રિપ ઇરીગેશન ફિટિંગ. અંડર ગ્રાઉન્ડ પાઇપ. 👉2 રૂમ, ઓસરી, નરિયાવાળા, ટોયલેટ બાથરૂમ 👉50 નારિયેળી, 5 થી 6 વર્ષ ચાલુ આવક સાથે 👉700 સીતાફળ, 2 થી 3 વર્ષ 👉1000 - 70% જંબો આંબા, 5 થી 6 વર્ષ 10X10 👉આ ઉપરાંત સફરજ, નારંગી, સંતરા, પેર, લીંબુ, બદામ, રાવના, લાલ & સફેદ જાંબુ, કેળા, બીજોરું, કમરખ, ફાલસા, રાણ, લાલ કરમદા, પપૈયા, ચીકુ, ફણસ, ગુંદા, કાજુ, લાલ & સફેદ જામફળ, જંબો જામફળ તમાલપત્ર, લવિંગ, જાયફળ, મોસંબી, દાડમ, લાલ & સફેદ સેતુર, આંબળા, જળદારું , લાલ & લીલી આંબલી, બોરચલી, સરગવો, આસોપાલવ, ઉબરો, શીવલિંગી, દ્રાક્ષ 👉આંબા માં, વેરાયટીમાં મિક્ષ મલ્લિકા, એપલ આફ્રિકા, દૂધ પેંડો, અમૃતાંગ, લંગડો, નિલફોન્સો, તોતાપુરી , સોનપરી, આમ્રપાલી, બેગંપલ્લી, અંબિકા, દશેરી, વનરાજ, નીલમ, બજરંગી બારમાસી, આલ્ફાંઝો, બાટલી મેંગો, હાફૂસ, રાજાપુરી, રત્ના અને જમાદાર જેવાં અન્ય આંબા. 👉 જુનાગઢ સીટી થી ફક્ત 15km નજીક 👉 Rs. 2,21,00,000/- ફિક્સ 👉 ભાવ બાબતે ફિક્સ છે જેમાં શરમાવશો નહીં
...વધુ વાંચો
Krishna Automobile Genuine Spares Parts Division
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.