પેલું વેતર ઓડકી વેચવાની છે
પેલું વેતર ઓળકી વેચવાની છે 3 દિવસ ની વિયાણેલ છે
નીચે વાછડો છે 4+4.. લીટર દૂધ હાજર માં આવે છે
સાવ સોજી બધીજ જવાબદારી થી આપવાની છે
ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ કરસન ભાઈ બારડ મો:-9737569777
લેવા માટે રૂબરૂ આવી જવું
ગાય ની કિંમત:-25000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમત માં થોડો ફેરફાર કરવા માં આવશે
...વધુ વાંચો
Karshan Arajan Barad