• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Jaydip Padhiyar

  • May 30 '23 09:56 PM

sari gir gay ane bachadi

  • Jaydip Padhiyar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

vetar 1 niche vachadi sari line ni 3 achal dudh 3 liter viyan time 3 manth 7990722582


₹ 35000

સ્થળ : નેત્રંગ,કામરેજ,સુરત

ગાય વેચવાની છે
ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે એક ગીર ગાય ત્રીજું વેતર એક મહિના દિવસની વાણેલ છે નીચે વાસડો છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે હાજરમાં બીજી ગાય કારી કાબરી બીજું વેતર પાંચ દિવસની કાચી છે આગલા વેતરમાં સાડા પાંચ થી છ લીટર દૂધ હતું બંને ગાયો સાવ સોજી છે લંબાઈ ઊંચાઈ હાર્ડ ગજુ સારું છે ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ બંને ગાયો ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે ગીર માકડી ગાય ની કિંમત 25000 કારી કાબરી ગાય ની કિંમત ₹35,000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 બીજો નંબર નામ નાજાભાઇ મોં 8347173699 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.