માંડવીનો ભૂકો વેચવાનો છે.
માંડવી નો ભૂકો:
8 વિઘા નો માંડવીનો ભૂકો વેચવાનો છે, ભૂકા પર વરસાદ થયેલ નથી. એકદમ કોરો ભુકો છે. આપને ભુકો લેવાનો હોય તો મો.6355492210(વિવેકભાઈ વાઘેલા) અથવા મો. 8160076643( મુકેશભાઈ વાઘેલા) ને કોલ કરો.
ભૂકો લેવાનો હોય તો રૂબરૂ મા મુલાકાત કરજો.
ભૂકા નો ભાવ ₹30,000 રાખેલ છે.
...વધુ વાંચો
Vivek Vaghela