Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
બળદ-ગોઢલા લે-વેચ
ગુજરાત
જુનાગઢ
૩ધર
Hiren Parmar
Dec 29 '24 04:02 PM
૩ધર
Hiren Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૩ધર
₹ 12000
સ્થળ : શેપા,માંગરોળ,જુનાગઢ
View All
2
total job
...વધુ વાંચો
Mehul Gojiya
Balad vechavana6
2 dharna
...વધુ વાંચો
Praful Ahir
ગાડામાં ચાલુ કપલેટ
ટોટલ જવાબદારી મારવા બેસવાની જવાબદારી
...વધુ વાંચો
સબીર સંઘાર
સાવ સોજા છે
બધી જવાબદારી થી દેવા
...વધુ વાંચો
ભરતસિહ સોઢા
કોટડા સંગાણી રાજકોટ
કોટડા કોટડા બળદ વેચવાના છે 20000
...વધુ વાંચો
જયરાજ ચારોલીયા
બરધ વેશવા ના છે
3ધર હાકેલ શાટા પણ કરવા
...વધુ વાંચો
Lakhubhai Aghth
બબ્બે વાવણી વાઘેલા
સાટા પણ કરી લેવાય તો ફોન કરજો
...વધુ વાંચો
Ranjit Chauhan
ગોઢલા વેચવાના છે
હાલતા ઠ્ઠાલા ફોરા બધી જવાબદારી
...વધુ વાંચો
Jadeja Mayursinh
ગોઢલા વેચવાના છે
ગોધલા વેચવાના છે સાવસોજા છે ગાડીમાં હમણા વેતાકરીયે
...વધુ વાંચો
Raju Bhai Lakhnotra
where you are Nohay
Alto complete
...વધુ વાંચો
Kano Sadmiya
ગોઢલા બેસવાના સે
9638344723 ગાડે હાલતા થાલે હાતિયે હાલતા
...વધુ વાંચો
Akki Ahir
માકણા ગોંડલમાં વેચવાના છે
ઠાલા ફોરાં માં હાલતા છે
...વધુ વાંચો
Paba Gagiya
બળદ વેચવાના છે
વેચવાનું છે
...વધુ વાંચો
કિરીતસિહ ચુડાસમા
બળદ વેચવાના છે
સોજા. ફુલ પાનીયારા ધર. ચર
...વધુ વાંચો
Vanraj Dodiya
જુનાઞઢ. મેંદરડા. સીમાસી
ભેંસ. વેસવાનીછે. તણવેતરની. એકમહીનાને વીયાણેલ. છે હેઠેપાડીછે. સાટું. પણ કરીએ. દુધ. પાસ પાસ. લીટર. છે.
...વધુ વાંચો
Ravi Bhai Vadhela
ગોધલા વેસવાનાસે
બથેઈ હાલતા કપલીટ બથી જવાબદારી કોઈ જાતની એબનથી
...વધુ વાંચો
વિજય ખૂટી
બળદ
બળદ વેચવાનો છે ડાબી સાઈડ
...વધુ વાંચો
રેનીશ બુટાણી
બળદ વેચવા ના સે
કિમત મા ફેરફાર થઇ જાહે
...વધુ વાંચો
Mukesh Bhai Savasani
શષક
બરધવેચવાનોછે
...વધુ વાંચો
Ganga Gadhavi
બડદ વેસ્વના સે
બડદ રોજિયા સાવ સોજા સે ૪ધર નાં સે
...વધુ વાંચો
Alex Ahir
gothala
2 Darna gothala
...વધુ વાંચો
Bhimsi Dadu Gojiya
26
Ashok dham Rupa Maharaj
...વધુ વાંચો
Ashok Solanki
બળદ વેચવાના છે
પેલી વાવણી કરી છે. હાલવામા પાણીયારા. સોજા મારવા બેસવા ની જવાબદારી. કીંમત 70000 સીત્તેર હજાર આ નંબર મા ફોન કરવો. 9913904254
...વધુ વાંચો
Junesh Hingora
rekalo gadu ulariyu
rekalo 2 TYUB NAVA NAKHEL SE
...વધુ વાંચો
Bharay Ahir
બળદ વેચવાનો છે
બળદ વેચવાનો છે બીજી ધરનોછે
...વધુ વાંચો
કેતન ડેર
ગોઢલા વેચવાના છે
6datebadhijavabdarighi
...વધુ વાંચો
હાસમ Hingora
બળધ વેચવાનાછે છે
બીજી ધરના છે
...વધુ વાંચો
Ramsi Suva
બળદ વેચવાના છે
એક વાવણી હાકેલ છે ભેંશ સાટે હાલશે સારું ખડેલુ હાલશે
...વધુ વાંચો
અરજણ ભાટુ
બળદ વેચવાના છે
બળદ વેચવાના છે ત્રિજી વાવણી વાવશે
...વધુ વાંચો
સૈલેશ ભાઈ લોટા
બળદ વેચવાના છે
બળદ ફુલ જવાબદારી સાવ સોજા છે
...વધુ વાંચો
Sadik Chorvada
પરણી પાવર ટોટલ જવાબદારી થી વેચવાના
પાણી વગર ભૂલ જવાબદારી થી વેચવાના છે મારે બીએ ફરી જાય એવું ગેરંટી જવાબદારીના સાથેથી વેચવાના છે ફુલ ગેરંટી છે તો ફોન કરજો ફોટા પણ કરતા પણ કરીએ
...વધુ વાંચો
Ranmal Solanki
ગોંડલમાં
સાવ સોજા,પણીયારા
...વધુ વાંચો
Vimal Kota
બડધ વેચવાનાછે
ચોથિ વાવણિમા સોજા બાયું છોકરા બાંધે છોડે નિચેથિગૂડકિજાવાનિછૂ પાણિયારા ફૂલ રાશપકડવિપડે ને ગમે અવિચડારહાકિલેવાનિછૂટ
...વધુ વાંચો
જાડેજા રણજીતસિંહ
godala vechava na chhe
ghodala vechavana chhe
...વધુ વાંચો
Asak Sanghar
balad 4 thi vavnina
sav soja se
...વધુ વાંચો
Ramesh Parmar
બળદ વેચવાના છે
બળદ.વેશવાનાછે.બીજીધરના.કીમત.૪૨૦૦૦
...વધુ વાંચો
રામદેભાઇ પીઠીયા
ગોધલા
વાંસડા દેવાના સે હાટા માં ભેસ ગાય એસબ હોય તો કરસુ
...વધુ વાંચો
સંદિપ ઝણકાટ
vashda devana 6 shoja 6
vashda devsna6
...વધુ વાંચો
Prabhat Barad
બળદ વેચવાના છે મોં ૭૦૪૩૩૧૨૭૨૬
બળદ
...વધુ વાંચો
ભુપો ભીટ
બળદ વેચવા નો છે
આ બળદ 4 ધર છે બેઈ બાજુ હાલે બધી જવાબદારી ફુલ પાણી યારો છે 6351783100
...વધુ વાંચો
Arvind Ahir
બળદ
બળદ વેસવાના સે સોજા સે
...વધુ વાંચો
Jagadishshih Zala
બળદ વેચવાના છે
3 ધરને છે 6352309984
...વધુ વાંચો
Mukesh Ahir
hh
hh
...વધુ વાંચો
Esub Detha
ગોઢલોવેચવાનો છે
ગોઢલા વેચવાના છે સાવસોજા છે બધી જવાબદારી ફુલ પાણી યારો
...વધુ વાંચો
Dhaval Ahir
બળદ વેચવાનો છે
પાંચ ઘરનો છે
...વધુ વાંચો
Chudasma Naresh
vechvana che
triji dharma che javabdari vara che kimat 70 hajar che
...વધુ વાંચો
Parsotam Bhai Viradiya
ગોટલા સાવ સોજાશે તમામ જવાબદારીથી આપ
2 બીજી વાવણીમાં વાવેલ છે અને સાવ સોજા છે હાલવામાં એકદમ સારા છે ગામ જસાપર તાલુકો ભાણવર દેવભૂમિ દ્વારકા કોઈને પણ લેવા હોય તો આ નંબર માં કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
રામજી ભાઈ પરમાર
બળદ વેચવા ના છે
સાવ હોજા જવાબદારી દેવાના છે મારવા કે બેસવા કે ફરવા ની કોઇ આદત નથી ધર ના જ બળદ છે
...વધુ વાંચો
Anil Dodiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ