બળદ ના જોતર, માથાવટી,અસોડા,રાસ
👉 ગાય બળદના મોઈડા (મોરી), કાંડા (ડોકિયા), માથાવટી (માથરાવટી) ભેંસ ની મોરી, કિ ચન,સોરણી ની નાડી , જોતર, બળદ ની રાસ, અસોડા,હુક, રજવાડી સ્ટેરીંગ ના કવર, ભમ્મર કડી, લોક વાળી ભમ્મર કડી.ઑર્ડર મૂજબ બનાવી આપશું
🛑ઓર્ડર મુજબ બનાવી કુરિયર દ્વારા મોકલી આપીશું
મોબાઈલ નંબર:8200589878
📍ગામ: બામણાસા ઘેડ
તાલુકો:કેશોદ
જિલ્લો:જુનાગઢ
...વધુ વાંચો
Shyam Ahir