ગોઢલા વેચવાના છે, બે જોડી..
ગોઢલા વેચવાના છે, બે જોડી, મોટી જોડી બધે ફુલ હાલતી, બે દાંતે.. નાની જોડી તરેલામા ગીહલામા હાલે છે એ પણ બે દાંતે.. મોટી જોડીના ૧,૧૧,૦૦૦, નાની જોડના ૭૦,૦૦૦ બેય જોડ ના ૧,૭૫,૦૦ ફોનમા કિંમત ફિક્સ છે. રૂબરૂ આવો તો થોડુ માન રાખસૂ જાજુ નય, વિગત વાચી ફોન અથવા મેસેજ કરવો..
...વધુ વાંચો
રવિરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા