ભેંસ વેચવાની છે
વેતર 2 વિયાસે 10 દિવસ ની વાર સે પેલાં વેતર માં દૂધ 8 લિટર દૂધ હતું ગરમી આચર ની ચોખી છે લેવાની ગણતરી હોય તો રૂબરૂ મુલાકાત લેવાની ફોન કે વિડિયો માગવા નહીં મોકલવામાં આવસે નહિ કિંમત એક લાખ એકાવન હજાર 151000 બિજીભેસોપણ છે 3 ભેંસ બિજીપણ છે કિંમત અલગ અલગ સે 85000 છે બીજી નિ કિંમત 130000 110000 કુલ 4 સે
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા