લાલા ભાઈ ભરવાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખડેલા ગાભના હોય તો અથવા પારેટ ભેંસ અને ચાર મહિના ની ફરેલ હોય તો ચાલે ગાય 1 મહિના ની વાર છે બીજૂ વેતર પહેલા વેતરે ટક નું 8 લિટર દૂધ અને આખા દિવસ નું 15 લિટર જેવું કરતી હતી જેને લેવી હોય તેજ ફોન કરો વેચવી પણ છે અને સાતા પણ કરવા છે