Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
કચ્છ (ભુજ)
ભેંસ વેચવાની છે
Kamlesh Rabari
May 09 '25 07:40 AM
ભેંસ વેચવાની છે
Kamlesh Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
9 મહિના ની ગાભણ છે, ઘર ની પાડી છે
₹ 75000
સ્થળ : ચાંન્દ્રાણી,અંજાર,કચ્છ (ભુજ)
View All
ભેંસ વેચવાની છે
ચાલીટર દૂધ બે મહિનાની વીયાલ પાડેલું નથી કરો
...વધુ વાંચો
Mohitsinh Jadeja
ફુલ જવાબદારી
બીજું વેતન છે. ત્રણ દિવસ વિયાલ છે. પાંચ લીટર દૂધ છે. સાટા ડોટા ચાલશે
...વધુ વાંચો
Chirag Mathasurya
પાડો વેસવાનો સે
2 દાંતે સે લેવો હોઈ તો જ ફોન કરવો
...વધુ વાંચો
Vira Mori
શારી ખડેલી છે પેલવેતરિછે
શારી ખડેલી છે કીંમત થો ડો ફેર પડછે જબાપ દારી થી આપવા ની છે
...વધુ વાંચો
Macha Khit
સિસોદિયા સાપરાજ ભાઈ નાનુભાઈ
ભેંસ વેચવાની છે બીજું વેતર વેણેલ છે બીજું વેતર નીચે પાડી આઠ દિવસની પાંચ લીટર દૂધ ફુલ જવાબદારી પાડી ઉપર દોવા દે છે
...વધુ વાંચો
ચાંપરાજ નાનુભાઈ સિસોદિયા
ભેશ
ભેશ વેચવાની શે દુધ 5.5લીટર દોયે શાવ હોજી છે
...વધુ વાંચો
Govind Kambariya
લેવેચ
ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
Aala Bhai Jogal
બે પાડા વેચવાના છે
એક બે દાતે બીજો ચાર દાતે છે. કીમત 80000 બીજા ની 50000
...વધુ વાંચો
Karu Bhai Gadhavi
ખડેલિ 8 વરસનિછે બધીરીતેચોખીછે
મયનામા વીયાછે ફૂલજવાબદારીથીદેવિ
...વધુ વાંચો
Dana Ahir
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે નીચે પાડી છે ૧૦દિવસની
...વધુ વાંચો
Sagar Kodiyatar
માલદે n 9725848523
ખડેલી વેચવાની છે પદર દીવસ ની કાસી છે
...વધુ વાંચો
માલદે N ઓરેદરા
khadeli vechvani chhe
thali chhe
...વધુ વાંચો
Sajan Gadhavi
2- પાડી વેચવાની છે
જાફરાબાદી બંન્ને ઘરની સારા વેલાની એક 2-વર્ષની બીજી- 1.4 વર્ષની 21000/- ભાવ રહશે ભાવમાં ફેરફાર નઈ થાય લેવી હોય એ-જ ફોન કરજો ફોટા વિડિઓ નઈ મોકલાઈ મો:7623019502
...વધુ વાંચો
Kalsinh Morasiya
પાડો
પાડો વેચવાનો
...વધુ વાંચો
Karsan Gheliya
ભેસ ત્રીજુ વેતર વેચવાનિછે
ભેસ ત્રીજું વેતર આગલા વેતરમાં સાત લીટર દૂધ હતું બાર દિવસની કાશી લંબાઈ ઊંચાઈ સારી
...વધુ વાંચો
Manubhai Shekhava
khadeli vesvanu se jafrabadi se
jafrabadi khadeli sav soji se 10 mahinano gabh
...વધુ વાંચો
Deva Odedara
ભેસ વેસવાનીસે
ભેસ વેચવા નીસે,15 દિવસ નીવાર પેટ આસરની જવાબદાર
...વધુ વાંચો
કાના બંધિયા
ભેંસ વેચવાની છે.
ભેંસ વેચવાની છે.
...વધુ વાંચો
વીરમભાઈ મેર
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર, 20 દિવસ મા વિયાસે
...વધુ વાંચો
Ajay Madam
ભેંસ વેચવાની છે
3 જુ વેતર વ્યનિ 2 દીવસ થયા નીચે પાડો
...વધુ વાંચો
Sem Gadhavi
ભેંસ વેચવાની છે
પેલું વેતર
...વધુ વાંચો
રાજા દાસા
ભેંશ
ભેંસ વેચવા ની સે 3 જુ વેતર વિયાસે 3 દીવશ ની કાચી સે
...વધુ વાંચો
Bharat Karangiya
આ ભેસ વેચવાની છે
આ ભેસ વેચવાની છે તીજૂ વેતર વ્યાસે 15દિની કાચિ છે આગલા વેતરમા ૮ લિટર દૂધ હતુ
...વધુ વાંચો
Sarman Ulva
ભેંસ વેચવાની છે
બીજું વેતર વ્યાસે 7 દિવસ ની કાચી છે ઊંચાઈ લંબાઈ પૂરી કિંમત માં ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Jaydeep Chavda
પારેટ ભેંસ લેવી છે
હોય તો આ નંબર ઉપર ફોટા વિડિયો નાખી શકો
...વધુ વાંચો
Vadher Anirudh
ધાનાભાઈ ગઢવી
ભેસ વેચવાનીછે બીજો. વેતર વીયાસે દસ. બાર. ડીવસમા વીયાસે પેટ આચર ની બધીજ જવાબ ધારી
...વધુ વાંચો
ધાના ભાઈ સાખરા
ભેસ દેવાની સે
ભેસ વેસવાની સે એક મહીના દીવસ ની કાસી સે ફુલ જવાબદારી
...વધુ વાંચો
Piyush Odedara
ભેસ વેચવાની છે
𝟲𝟯𝟱𝟮𝟰𝟮𝟯𝟰𝟵𝟬
...વધુ વાંચો
Sisodiy Hamir
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બે આસરી છે જન્મ ની છે 6351783100
...વધુ વાંચો
Arvind Ahir
આ.ભેશવેશવાનીછે
દશ.દીવસની.કાશી
...વધુ વાંચો
રામસી ભાઈ વાઢેર
2 BHESH VESVANI
1 પેલું vetar se બીજી ખડેલી se
...વધુ વાંચો
Haresh Parmar
ભેંસ વેચવાની છે
નવમો મહિનો ત્રીજો વેતર
...વધુ વાંચો
રાજુ ઓડેદરા
ભેંસ વેચવાની છે
2 વેતર 20 દીવસ ની વ્યાણલ છે 4+4 લીટર દૂધ નીચે પાડો
...વધુ વાંચો
નારણભાઈ રબારી
ખડેલી વેસવાની છે ઠાલી છે
3 વરસ ની છે જાફરાબાદી ઉસાઈ લંબાઈ પૂરી
...વધુ વાંચો
Ajay Dangar
ભેંશ વેચવાની છે
૨૦ થી ૨૫ દીની કાશી ત્રીજુ વેતર દોવામા હાવ હોજી બીજી બઘી ફુલ જવાબદારી
...વધુ વાંચો
રામસી આંબલિયા
HABHU
prawn bechwani
...વધુ વાંચો
હભુ Gadhavi
ભેંશ વેસવા ની છે
4 થુ વેતર માં છે 15 દિવસ ની કાચી છે 10 લિટર દૂધ હતું આગલા વેતર માં ઉષાય લંબાઈ માં પુરી છે કિંમત 150000
...વધુ વાંચો
Bharat Pithiya
4 વેતર ગાભણી
3 તારીખ થી 10 મનો બેઠો 25 દીવસ માં વીયાણસે ભેસ માં કોય જાતની ખોટ નથી જનમથી સીગડુ ત્રાસૂ સે આગલા વેતર માં 5 થી 6 લીટર દુધ હતૂ
...વધુ વાંચો
રામશી મોકરીયા
ઓરીજનલ જાફરાબાદી ખડેલી લેવાની છે
ઓરીજનલ જાફરાબાદી ખરેલી લેવાની છે પારેઠ ભેશ અથવા ખરેલી અથવા પાડી ચાલે 10 15 20 30 40 50 સુધી લેવી છે કોઈ ભાઈ પાસે હોય તો ફોટા વિડિયો નાખી દેજો 7202836670 ફોટામાં છે તે રીતની હોય તો ચાલે
...વધુ વાંચો
Rohit Solanki
ભેસ વેચવાની છે
3જૂ વેતર 8 લીટર દૂધ
...વધુ વાંચો
Alpeshkumar Kotadiya
ભૈસ વેચવા ની છે
બીજુ વેતર 30 દિવસ ની કાચી .
...વધુ વાંચો
Raj Godham
૨ ભેંસ વેચવાની છે
એક પેહલા વેતનની એકબીજા નેત્રની ૧ ભેંસને 25 દિવસની વાર બીજું વેતર કિંમત એક લાખ 60 હજાર બીજી પેલા વેતરની પાંચ દિવસ ની વાર કિંમત 98000 હજાર
...વધુ વાંચો
Lagdhir Chandravadiya
2 ભેંસ
2 ભેંશ વેચવાની છે 6 7 દીવસ માં વ્યાસે એક એક મહિનો ને 20 ક દીવસ કાઢે એમ છે ખંભાળીયા
...વધુ વાંચો
Ramshi Lagariya
વેચવાની છે મો. 6355142106
5 મુ વેતર વ્યાહે 15 દિવસ વિયવા ની વાર છે..
...વધુ વાંચો
Anand Karmur
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર પેલી વેતરી ખડેલી તાજી વિયાએલ નીચે પાડી દુઘ પાંચ લીટર
...વધુ વાંચો
પદુભા જાડેજા
ભેંશ વેચવાની છે
2 વેતર ગાભણી છે 12 દિવસ ની કાચી છે 1 વેતર માં 7 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Ketan Ahir
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે સાડા ત્રણ લીટર દૂધ આવે છે જવાબદારી થી વેચવાની છે દોઢ મહિના ની વિયાયેલી 40000
...વધુ વાંચો
વીરાભાઈ કોડીયાતર
ભેંસ
વેચવાની છે તાજી વિઆલ કિંમત 78,000 એક દિવસની વ્યાલ
...વધુ વાંચો
Bhavin Vaghela
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ