• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • વાજા વિરમ ભાઈ વાજા

  • Nov 29 '23 01:44 PM

3જુ વેતર ભેંશ વેચવાની સે

  • વાજા વિરમ ભાઈ વાજા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

15 દિવસ માં વ્યાય જાય એમ સે 3જુ વેરાત સે 6 લીટર દૂધ સે ચાર ની તંગી ના કારણે વેચી નાખવાની સે કોઈ સારી સાસવે તો દૂધ વધે એમ સે ભેંશ માં ફૂલ જવાબદારી કોઈ પણ જાત ની તકલીફ નથી દૂધ થી લય ને વ્યાજમ માં ફુલ જવાબદારી ...લેવી હોય તોજ ફોન કરવો ખોટો ટાઇમપાસ ના કરવો


₹ 75000

સ્થળ : મેઘપુર,પાટન વેરાવળ,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.