• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
આયુર્વેદિક દવા
આયુર્વેદિક દવા
  • જયસુખભાઈ સોરઠીયા

  • Sep 29 '23 12:20 PM

આયુર્વેદિક દવા

  • જયસુખભાઈ સોરઠીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

શરદી ઉધરસ તાવ અને કફમાં આ આયુર્વેદિક દવા 100% ની ગેરંટી સાથે અને આ આયુર્વેદિક દવાથી ચાર કે પાંચ દિવસમાં સારૂં કામ કરે છે અને જો રિઝલ્ટ ન મળે તો મારે એક પણ હું લેતો નથી ગોતમ પ્રાકૃતિક ફાર્મ. ગામ જાબાળા ગીર.તા વિસાવદર.જી જુનાગઢ


₹ 200

સ્થળ : જાંબાળા,વિસાવદર,જુનાગઢ

છોડનુ સફરજન એટલે G-Power
શું તમે હ્યુમિક એસિડ ફલવિક એસિડ K2O અને સીવીડ*જેવા પોષકતત્વો નો ઉપયોગ કરો છો ? તો આ બધાજ તત્વોનો એકજ વિકલ્પ એટલે જી પાવર 📌 જી પાવર એ છોડના પાંદડામાં હરિતકણોની સખ્યમાં વધારો કરે છે. જેના લીધે છોડ વાતાવરણ માં રહેલા પોષકતત્વો ને સરળતાથી ખોરાકમાં લઈ શકે છે. 📌 જી પાવર ના ઉપયોગથી છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 📌 જી પાવર ના ઉપયોગથી છોડની મુળજાળ અને ડાળીડાળખા ઓની સંખ્યામાં વધારો થાય છે. જેના લીધે ઉત્પાદન વધે છે. 📌 જી પાવર ના ઉપયોગથી ફાલફૂલની સંખ્યામાં પણ વધારો થાય છે. અને સાથે સાથે ફળની મીઠાશ અને પોષણમુલ્યમાં વધારો થાય છે. જેના કારણે ઉત્પાદનના સારા બજારભાવ મળી રહે છે. આ બધુજ કામ કરવા માટે આપના પાકને જરૂરી છે. માત્રને માત્ર જી પાવરની પ્રમાણ 📌 ૧૫ લીટર પાણી ભરેલા પંપમાં જી પાવરનું પ્રમાણ માત્ર ૨૦ મિલી રાખી કોઈ પણ પાક પર સ્પ્રે કરી શકાય છે. 📌 ડ્રિપ અથવા ધોળીએ પિયતમાં એકરે ૫૦૦ મિલી પ્રમાણ રાખી શકાય છે. પેકીંગ ૫૦૦ મિલી બજાર કિંમત:- માત્ર ૭૫૦ રૂ/- હાલમાં કંપની તરફથી આપવામાં આવતી આકર્ષક ઑફર :- એક ની ખરીદી પર એક તદન ફ્રી ફ્રી ફ્રી ( ઑફર હાજર સ્ટોક પર વહેલા તે પહેલાં ધોરણે ) ઑર્ડર નોંધાવવા કે ઑફર અને પ્રોડક્ટની માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર ફોન કરો. 👇👇👇👇 7048811140 આખા ભારતમાં ફ્રી ડિલિવરી અને કેશ ઓન ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ છે. WhatsApp link https://wa.me/917048811140?text=Hello%20i%20am%20interested%20in%20your%20Product.%20G%20POWER
...વધુ વાંચો
Mva Organics Verified User
ઓર્ગેનિક ખાતર અને દવા
👉🏻આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર 👉🏻આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રમાણિત ઓર્ગેનિક ખાતર આર્યમાન ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શકાય છે ✅દરેક પાક, બાગાયતી પાક, શાકભાજી, કઠોળ, અનાજ, કપાસ, મગફળી, એરંડા, તલ, જીરું, શેરડી, ડુંગળી, લસણ, રવિ પાક,ખરીફ પાક અને અન્ય તમામ પાક. 🔰ગોલ્ડન દાણાદાર ખાતરનો ઉપયોગ કરવાના ફાયદા: ✅તે છોડને પૂરતું પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. ✅તે પાકના વિકાસમાં મદદ કરે છે. તેનાથી પાકની ઉંચાઈ અને ડાળીઓ વધે છે. ✅તે ફૂલોની સંખ્યામાં વધારો કરે છે. ✅ઊંસારી ઉપજ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. *ભાવ* ₹ *૬૫૦/-* *૪૦ કિલો ની બેગ* 📌ગોલ્ડન દાણાદાર ખાતર આપના નજીક ના ખાતર ડેપો પર ઉપલબ્ધ આર્યમાન ગીર ગૌશાળા જસદણ 🤙🏻9913191340 *👉🏻આર્યમાન ગીર ગૌશાળા - જસદણ* 🙏🏻નમસ્કાર ખેડૂત મિત્રો,🙏🏻 👥 ખેડૂતો માટે સારા સમાચાર ,હવે માર્કેટ માં મળતી રાસાયણિક દવાઓ અને ખાતર પાછળ ખર્ચો કરવાની કઈ જ જરૂર નથી , કારણ કે *આર્યમાન ગીર ગૌશાળા*** આપણા હિત માટે લઇ ને આવ્યું છે *આર્યમાન સુપર દાણાદાર ખાતર*, ૧૦૦% ગીર ગાય ના છાણ અને ગૌમૂત્ર માંથી નિર્મિત , ઓર્ગનિક કાર્બન , પોટાશ , નાઇટ્રોજન , અને કુદરતી બેકટેરિયા થી ભરપૂર *૧૦૦% ઓર્ગનિક ખાતર.* *👉🏻♻️આર્યમાન સુપર દાણાદાર ખાતર ના ફાયદા ઓ :* 🌟 સ્પેશિયલ ચણા અને જીરું ના પાક માટે વધુ ઉપયોગી.. 🌟જમીન માં ઓર્ગનિક કાર્બન , નાઇટ્રોજન , પોટાશ અને બેકટેરિયા નું પ્રમાણ વધારે છે . 🌟મબલખ પાક ના ઉત્પાદન માટે અમીન ને પૂરતું બળ પૂરું પાડે છે. *🔰આર્યમાન સુપર દાણાદાર ખાતર* ✅ભાવ : ૯૯૯/- રૂપિયા પ્રતિ ૪૦ કિલોગ્રામ 🔰આર્યમાન ઓર્ગનિક ખાતર અને દવાઓ માટે ડીલરશીપ આપવાનું કામ ચાલુ છે.👍 *આર્યમાન ગીર ગૌશાળા* 👉🏻મોં.9913191340
...વધુ વાંચો
Aryaman Gir Gaushala Verified User
Logo
start browsing our listings today!